Home વ્યક્તિ વિશેષ નંદશંકર તુળજાશંકર મહેતા | Nandashankar Tuljashankar Mehta
નંદશંકર તુળજાશંકર મહેતા | Nandashankar Tuljashankar Mehta
નંદશંકર તુળજાશંકર મહેતા
→ જન્મ : 21 એપ્રિલ, 1835
→ જન્મસ્થળ : સુરત
→ અવસાન : 17 જુલાઈ 1905, સૂરત
→ પિતા : તુળજાશંકર
→ માતા : ગંગાલક્ષ્મી
→ અભ્યાસ મૅટ્રિક સુધીનો
→ 1877માં તેમને ‘રાવબહાદુર’નો ખિતાબ મળ્યો.
→ ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા “કરણઘેલો”ના સર્જક. ગુજરાતી ભાષાની ઐતિહાસિક કથાવસ્તુવાળી પ્રથમ નવલકથા.
→ ઈ.સ.1877માં દિલ્હી દરબારમાં 'રાવબહાદુર'નો ખિતાબ અપાયો.
→ નંદશંકરનાં લખાણોમાં ‘ગુજરાતમિત્ર’ આદિ સામયિકોમાં પ્રકાશિત વિવેચનલેખોનો સમાવેશ થાય છે. એમણે ‘સંસ્કૃત માર્ગોપદેશિકા’ અને ‘ત્રિકોણમિતિ’ના અનુવાદો પણ આપેલા છે.
0 Comments