ઍલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ | Alexander Kinloch Forbes


ઍલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ

→ જન્મ : ઈ.સ. 1821

→ જન્મસ્થળ : લંડન

→ અવસાન: ૩૧ ઓગસ્ટ ૧૮૬૫ના રોજ પુણે ખાતે

→ બિરુદ/ઓળખ : ગુજરાતી ભાષાસાહિત્યનો પરદેશી પ્રેમી

→ કૃતિઓ: રાસમાળા ભાગ - 1 અને 2

→ તેમણે ૧૮૫૦માં સુરતમાં એન્ડ્રુ પુસ્તકાલયની અને ૧૮૬૫માં મુંબઈમાં ગુજરાતી સભાની સ્થાપના કરી હતી.

→ ગુજરાતી સભાનું પાછળથી ફાર્બસ ગુજરાતી સભા તરીકે તેમના નામ પરથી નામકરણ કરવામાં આવ્યું હતું.

→ સાદરામાં તેમના નામે “ફાર્બસ બજાર” અને “ફાર્બસ સ્કૂલ” આવેલી છે.






→ ઈ.સ. 1848માં એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે "ગુજરાત વર્નાક્યુલર સોસાયટી" (ગુજરાત વિદ્યાસભા)ની સ્થાપના કરી હતી.

→ સોસાયટીએ ગુજરાતમાં પ્રથમ જાહેર પુસ્તકાલય, પ્રથમ કન્યા શાળા, પ્રથમ સામયિક, પ્રથમ સમાચારપત્ર અને પ્રથમ સાહિત્યના સામયિકની શરૂઆત કરી હતી.



Post a Comment

0 Comments