Ad Code

કડિયાડુંગર ગુફા | Kadia Dungar Caves


કડિયાડુંગર ગુફા

→ ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં સ્થિત ઝાઝપોર ગામ નજીક કડિયાડુંગરાની ત્રણ ગુફાઓ આવેલી છે.

→ આ ગુફાઓનું સ્થાપ્ત્ય વિહાર શૈલીનું છે.

→ એ બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો ગણાય છે.

→ અહીં ગુફાસ્થાપત્ય બેનમૂન છે.




→ એક જ પથ્થરમાં કંડારેલો 11 ફૂટ ઊંચો એક સિંહસ્તંભ છે.

→ સ્તંભના શિરોભાગે બે શરીરવાળી અને એક મુખવાળી સિંહાક્રુતિ છે.



→ આ ગુફાઓ ૧ લી અથવા બીજી સદીમાં બૌદ્ધ સ્થાપત્યના પ્રભાવ દ્વારા કોતરવામાં આવેલ છે.



Post a Comment

0 Comments