કાકાસાહેબ કાલેલકર | Kaka Kalelkar | દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
કાકાસાહેબ કાલેલકર
→ જન્મ : 01-12-1885
→ જન્મસ્થળ : સતારા (મહારાષ્ટ્ર)
→ મૂળનામ : દત્તાત્રેય બાલાકૃષ્ણ કાલેલકર
→ ઉપનામ: કાકાસાહેબ
→ અવસાન : 21- 08- 1981
→ માતૃભાષા મરાઠી હોવા છતાં તેમણે ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્યસર્જન કર્યું છે. તેથી ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને “સવાઈ ગુજરાતી”નું બિરુદ આપ્યું હતું.
→ નદીને “લોકમાતા” કહી, 1965માં રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ, દિલ્હી પ્રાપ્ત થયો.
→ “કાલેલકર ગ્રંથાવલીમાં” તેમનું સમગ્ર સાહિત્ય ગ્રંથસ્થ થયું છે.
→ 1964માં “પદ્મવિભૂષણ”નો ઇલકાબ મળ્યો.
→ વખણાતું સાહિત્ય : લલિત નિબંધ
કૃતિઓ
→ ગદ્યલેખન શૈલીના ઉત્તમ નમૂના
→ ઉભયાન્વયી નર્મદા
→ ગંગામૈયા
→ દક્ષિણ ગંગા ગોદાવરી
→ યમુનારાણી
પ્રવાસવર્ણનના ગ્રંથો
→ ઉગામણો દેશ જાપાન
→ પૂર્વઆફ્રિકામાં
→ બ્રહ્મદેશનો પ્રવાસ
→ હિમાલયનો પ્રવાસ (ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ પ્રવાસ નિબંધ)
નિબંધસંગ્રહો
→ ઓતરાતી દીવાલો
→ જીવન ભરતી
→ જીવન સંસ્કૃતિ
→ જીવનનો આનંદ
→ જીવનલીલા
→ રખડવાનો આનંદ
→ “સ્મરણયાત્રા” (તેમાં “આક્કા”નું પાત્ર જાણીતું છે.), “ઓતરાતી દિવાલોમાં” અનુક્રમે શૈશવ અને જેલ જીવનના પ્રસંગોનું વર્ણન છે.
→ જીવન ચરિત્ર : બાપુની ઝાંખી
→ બાળસાહિત્ય : બે કેરી
અન્ય
→ ગાંધી પરિવારના જ્યોતિર્ધરો
→ ગીતાધર્મ
→ જીવતા તહેવારો
→ જીવન ચિંતન
→ જીવન પ્રદીપ
→ પરસખા મૃત્યુ
→ પૂર્ણરંગ ( ઈતિહાસ સંબંધી)
0 Comments