ભાલણ | Bhalan



ભાલણ





→ જન્મ : ઈ.સ. 1459 માં

→ જન્મ સ્થળ : પાટણ (મોઢ બ્રાહ્મણ)

→ પુત્ર : ઉદ્ધવ અને વિષ્ણુદાસ

→ બિરુદ / ઓળખ : આખ્યાનના પિતા

→ વખણાતું સાહિત્ય : આખ્યાન

>







ભાલણની કૃતિઓ





→ ઋકમણી હરણ

→ કાદમ્બરી ( ગુજરાતીમાં અનુવાદ)

→ દશમસ્કંધ

→ દુવાર્સાખ્યાન

→ દુર્વા આખ્યાન

→ દ્રૌપદી વસ્ત્રહરણ

→ ધૃવાખ્યાન

→ નળાખ્યાન (દમયંતિનું રૂપનું વર્ણન)

→ મૃગ આખ્યાન

→ રામબાળચરિત

→ શિવભીલડી સંવાદ



ભાલણની જાણીતી પંક્તિઓ





→ માહરી બુદ્ધિ પ્રમાણે બોલું થોડું સાર પડી પદ બંધારણ રચતાં થાઈ અતિ વિસ્તાર

→ વાત કરતી એમ કહી, મિથ્યા ગયું એ કાલ ! હડી શું ચાલ્યું નહીં, ચુંબન દેઈ બોલ !

→ વિધાતાએ વદન રચ્યું તવારા સાર ઇન્દ્રનું હરીઉ






ભાલણની વિશેષતા





→ કવિ બાણરચિત “કાદમ્બરી” નું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કરનાર

→ વ્રજભાષામાં પદરચના કરનાર કવિ એટલે ભાલણ.

→ સૌપ્રથમ ગુજરાતી માટે “ગુર્જરભાષા” શબ્દ વાપરનાર.

→ કવિ ભાલણે મધ્યકાળના શ્રેષ્ઠ અનુવાદ કરનાર કવિ તરીકેની ઓળખ મેળવી છે.

→ આખ્યાન તેમનું લોકપ્રિય સાહિત્ય છે.




Post a Comment

0 Comments