Ad Code

Primary Auxiliary Verb: Be




Primary Auxiliary Verb: Be



→ Be – હોવું, બનવું, થવું

→ વર્તમાનકાળના રૂપો : am, is, are

→ ભૂતકાળના રૂપો : was, were



Be ના ઉપયોગો



→ મુખ્ય ક્રિયાપદ તરીકે Be નો ઉપયોગ Subject કર્તા અને તેના પછી આવતા શબ્દને જોડાવા માટે થાય છે.

→ Honey is sweet.

→ Ashok was a great king.

→ મુખ્ય ક્રિયાપદ તરીકે આદેશ કે વિનંતી દર્શાવવા માટે Be નો ઉપયોગ થાય છે.

→ Be Silent

→ Be kind

→ સહાયક ક્રિયાપદ તરીકે Be નો ઉપયોગ ચાલુ વર્તમાનકાળમાં થાય છે.

→ I am watching TV now.

→ સહાયક ક્રિયાપદ તરીકે ચાલુ ભૂતકાળમાં Be નો ઉપયોગ ચાલુ વર્તમાનકાળમાં થાય છે.

→ Tansen was singing while John was playing the piano.

→ સહાયક ક્રિયાપદ તરીકે Passive Voice (કર્મણિ પ્રયોગ)માં નો Be ઉપયોગ થાય છે.

→ English can be spoken by him.






Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments