● ગુજરાત કુપોષણ બાબતે દેશમાં કેટલામાં ક્રમે છે?
→ બીજા
→ ગુજરાતમાં 5 વર્ષથી ઓછી વયના 39.7% બાળકો કુપોષિત છે?
→ સૌથી વધુ કુપોષણ બિહાર
● ઈરાન ફઝર ઇન્ટરનેશનલ ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન મહિલા ખેલાડી કોણ બની?
→ તસ્નીમ મીર
● હાલમાં ક્વોડ જૂથની બેઠક મળી હતી.આ જૂથમાં કયા ચાર દેશોનો સમાવેશ થાય છે?
→ ભારત , અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા
● હાલમાં જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજનું નિધન થયું. તેમને કઈ સાલમાં પધભૂષણ એવોર્ડ મળ્યો હતો?
→ 2001
● IPL 15મી સિઝનની હરાજીમાં કયો ભારતીય ખેલાડીની સૌથી વધારે કિંમતમાં વેચાયો?
→ ઈશાન કિશન (૱15.25 કરોડ)
● 11 સનદી અધિકારીઓ(5 IPS, 6 IAS)ની સફળતાનું વર્ણન દર્શાવતું , જીવનગાથા વર્ણવતું રાજ્યનું પ્રથમ હાલમાં બહાર પડ્યું.આ પુસ્તકનું નામ શું છે?
→ ધાર્યું તે કર્યું
● એર ઇન્ડિયાના CEO અને MD તરીકે કોની નિમણૂક કરવામાં આવી?
→ ઈલ્કર આઈસી
● ISROએ 2022ના પહેલા સ્પેસ મિશન હેઠળ 3 સેટેલાઈટનું સફળ લોન્ચિંગ કર્યું.મિશન પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV-C52) શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કર્યું.જેમાં એક રડાર ઇમેજિંગ સેટેલાઇટ છે.જેને કૃષિ, વનોની અને વૃક્ષારોપણની સાથે ભેજ, જળ, વિજ્ઞાન, પૂર અને હવામાનની સ્થિતિઓ સંબંધી ફોટા મોકલવા માટે ડિઝાઇન કર્યું છે. આ સેટેલાઇટનું નામ શું છે?
→ EOS-04
→ વજન 1710 કિલો.
● હાલમાં જારી કરાયેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયેના રિપોર્ટ મુજબ ગુજરાતમાં સેક્સ રેશિયો (જાતીય ગુણોત્તર) 1000 છોકરાઓ સામે કેટલી છોકરીઓ છે?
→ 937
→ ભારતમાં સૌથી વધુ મિઝોરમમાં 1007 છોકરીઓ
● કેન્દ્ર સરકારના ભારત-બાંગ્લાદેશ વચ્ચે જળમાર્ગ પરિયોજના હેઠળ કઈ નદીમાં 10 નાના બંદર ઉભા થશે અને કાંપ સાફ થશે?
→ ગોમતી
● ક્રિકેટ કેપ્ટન તરીકે વન-ડેમાં 5 હજાર રન પુરા કરનારી દુનિયાની પહેલી ક્રિકેટર કોણ બની?
→ ભારતની મિતાલી રાજ
→ સચિન તેંડુલકરનો લોન્ગેસ્ટ કારકિર્દીનો રેકોર્ડ પણ તોડ્યો
→ મિતાલી રાજ 22 વર્ષ, 231 દિવસ કરતાં વધારે સમય ક્રિકેટ રમી
● કયા દેશમાંથી 1200 વર્ષ જૂની બુદ્ધ ભગવાનની મૂર્તિ ભારતમાં લવાશે?
→ ઈટાલી
● પદ્મશ્રી સન્માન ઠુકરાવનાર દિગ્ગજ ગાયિકા જેમનું હાલમાં નિધન થયું?
→ સંધ્યા ઉપાધ્યાય
● રાજસ્થાનના કયા શહેરમાં ડેઝર્ટ ફેસ્ટિવલ યોજાય છે?
→ જેસલમેર
● આસામની કઈ ચા દેશની સૌથી મોંઘી ચા બની જેની કિંમત 1 kg. ના 99,999 છે?
→ ગોલ્ડન પર્લ
● તુર્કીનું નામ બદલીને શુ કરવામાં આવ્યું?
→ તુર્કીયે
● બોલિવૂડમાં ડિસ્કોનો ટ્રેન્ડ લાવનારા સંગીતકાર અને ગાયક જેમનું હાલમાં નિધન થયું?
→ બપ્પી લહેરી?
→ જન્મ:-27 નવેમ્બર, 1952 નિધન :- 15 ફેબ્રુઆરી,2022
● ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ મેચમાં ત્રેવડી સદી ફાટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યો?
→ બિહારનો શકિબુલ ગની
● વન-ડે મેચમાં 9500+ બોલ નાખનારી વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી કોણ બની?
→ ભારતની ઝૂલન ગોસ્વામી
● બ્રિટનમાં હાલમાં આવેલા વાવાઝોડાનું નામ જણાવો.
→ યુનિસ અને ફ્રેન્કલીન
● પાવાગઢના માચી ખાતેથી ખોદકામ દરમિયાન કઈ સદીના તોપના ગોળાઓ મળી આવ્યા?
→ 17મી સદીના
● 2008ના સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં ચુકાદો એકસાથે 38ને ફાંસીની સજા અને 11 ને જન્મટીપની સજા થઈ હોય તેવો દેશનો સૌપ્રથમ કેસ થયો.આ સજા કયા સેશન્સ જજે સંભળાવી?
→ એ.આર. પટેલ
● ભારતનો 16 વર્ષના ગ્રાન્ડ માસ્ટર જેને નોર્વેના વર્લ્ડ નંબર વન ચેસ માસ્ટર કાર્લસનને હરાવ્યો?
→ આર.પ્રાગનનંદા
● દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2022માં કઈ ફિલ્મને ફિલ્મ ઓફ ધ ઈયર એવોર્ડ મળ્યો?
→ પુષ્પા : ધ રાઈઝ
→ બેસ્ટ ફિલ્મ :- શેરશાહ
● 12 થી 18 વર્ષના કિશોરો માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) એ કઈ વેક્સીનને મંજૂરી આપી?
→ કોર્બેવેક્સ
→ ઉત્પાદન ભારતમાં બાયોલોજીકલ -E દ્વારા કરાઈ રહ્યું છે
● તાજેતરમાં વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી (50 રન) ફટકારનાર ભારતીય ખેલાડી કોણ બની?
→ ઋચા ઘોષ (26 બોલમાં)
● હાલમાં કયા દેશમાં મહિલાઓને 24 સપ્તાહ સુધીનો ગર્ભપાત કરાવવાનો અધિકાર મળ્યો?
→ દક્ષિણ અમેરિકાના કોલંબિયામાં
● ગરીબ કલ્યાણ મેળાના 12મા તબક્કાનો પ્રારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ક્યાંથી કર્યો?
→ દાહોદથી
● ચોરી કરાયેલી બુદ્ધ ભગવાન અવલોકીતેશ્વર પદ્મપાણીની મૂર્તિ તાજેતરમાં કયા દેશમાંથી લાવવામાં આવી?
→ ઈટાલી
● પ્રો-કબડ્ડી લીગની 8મી સીઝનમાં કઈ ટીમ ચેમ્પિયન બની?
→ દબંગ દિલ્હી
→ પટના પાઈરેટ્સને હરાવ્યું
● પાકિસ્તાનમાં લેફ્ટનન્ટ કર્નલના પદ પર નિયુક્ત થનાર પ્રથમ હિન્દુ કોણ બન્યા?
→ કૈલાશકુમાર
● ભારતીય નૌકાદળના અભ્યાસમાં 40 દેશ સામેલ થશે.આ અભ્યાસનું નામ શું છે?
→ મિલન
● હેક્ટર દીઠ 71 વૃક્ષોની ગીચતા સાથે ગુજરાત રાજ્યમાં પ્રથમ જિલ્લો કયો બન્યો?
→ આણંદ જિલ્લો
● સૌથી મોટો ચોખાનો ઉત્પાદક દેશ કયો બન્યો?
→ ચીન
→ ભારત બીજા ક્રમે
→ ભારત ચોખાની નિકાસ કરવામાં પ્રથમ
● યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ખાસ કરીને વિદ્યાર્થીઓને લાવવા માટે શરૂ કરાયેલ મિશનનું નામ શું છે?
→ ઓપરેશન ગંગા
● તમિલનાડુના મુખ્યમંત્રી, ડીએમકેના વડા એમ.કે.સ્ટાલિનની આત્મકથાનું નામ શું છે જે રાહુલ ગાંધી દ્વારા વિમોચન કરવામાં આવશે?
→ ઉંગાલિલ ઓરુવન (તમારામાંથી એક)
● હિટ એન્ડ રન કેસમાં મૃતકના પરિવારને 50 હજારના બદલે હવે કેટલું વળતર આપવામાં આવશે?
→ 2 લાખ રૂપિયા
● ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ-IS A માં સામેલ થનારો વિશ્વનો 76મો દેશ કયો છે?
→ પલાઉ
● 'ગો ટ્રાઈબલ' અભિયાન કેન્દ્રીય આદિવાસી મંત્રાલયે તાજેતરમાં કોના સહયોગથી લોન્ચ કરેલું?
→ એમેઝોન ગ્લોબલ
● તાજેતરમાં કોર્પોરેટ સોશિયલ સિસ્પોન્સિબિલીટીઝ (CSR)ના નિયમોને વધુ કડક બનાવવા કયું બિલ રાજ્યસભામાં પસાર કરાયું?
→ કંપનીઝ (એમેન્ડમેન્ટ) બીલ, 2019
● સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના પ્રથમ મહિલા ચેરપર્સનપદે કોની નિમણૂક કરવામાં આવી?
→ માધવી પુરી બુચ
→ IIM અમદાવાદથી મેનેજમેન્ટની ડિગ્રી મેળવી છે
● UNના ટકાઉ વિકાસના 2030 સુધીના 17 લક્ષ્યાંકોમાં 192 દેશોમાં ભારત ત્રણ ક્રમ નીચે ઉતરીને કેટલામાં ક્રમે છે?
→ 120મા
● ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કાંઠે મહાશિવરાત્રી નિમિત્તે કેટલા દીપ પ્રગટાવી વિશ્વ વિક્રમ સર્જ્યો?
→ 21 લાખ
● નાસા દ્વારા અંતરિક્ષ સ્ટેશનને પ્રશાંત મહાસાગરમાં કયા સ્થળે વર્ષ 2030 સુધીમાં ડૂબાડવાની યોજના છે?
→ પોઇન્ટ નિમો
● વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયાના સૌથી મોટા CNG પ્લાન્ટનો પ્રારંભ ક્યાં કર્યો?
→ ઇન્દોર
● ઈંગ્લેન્ડના વેડિંગટનમાં બહુ રાષ્ટ્રીય સેના યુદ્ધાભ્યાસ યોજાશે.જેમાં ભારતનું લડાકુ વિમાન તેજસ પણ ભાગ લેશે.આ યુદ્ધાભ્યાસનું નામ શું છે?
→ એક્સ કોબ્રા વોરિયર-22
● 75 વર્ષના વિજ્ઞાનના ક્ષેત્રે ભારતે મેળવેલી સિદ્ધિઓની ઉજવણી માટે સ્મરણોત્સવ ઉજવાયો તેનું નામ શું છે?
→ વિજ્ઞાન સર્વત્ર પુજ્યતે
● વિદેશ સચિવ હર્ષ શૃંગલાએ કયા દેશમાં 50 હજાર ટન ઘઉંની માનવીય સહાયતાથી પ્રથમ ખેપની લીલીઝંડી આપી?
→ અફઘાનિસ્તાન
● વિન્ટર ઓલિમ્પિક 2022 ચીનના બેઇજિંગમાં સંપન્ન થયો.જેમાં કયો દેશ મેડલ ટેલીમાં ટોચ પર રહ્યો❓?
→ નોર્વે
→ બીજા જર્મની અને ત્રીજા ક્રમે ચીન
● 2600 વર્ષ પહેલાં ભગવાન મહાવીર પસાર થયા હતા તે માર્ગ મગહી પથ (બિહાર)ને પુનર્જીવિત કરાશે. આ પથ કઈ નદી પર આવેલો છે?
→ કિઉલ
→ 581.25 મીટર લાંબો બનાવવામાં આવશે.*
● હાલમાં મહિલા ક્રિકેટ વન-ડે વર્લ્ડકપની શરૂઆત ક્યાં થઈ?
→ ન્યુઝીલેન્ડ
● હાલમાં રણજી ઈતિહાસની 5000મી મેચ કઈ બે ટીમો વચ્ચે રમાઈ?
→ રેલવે અને જમ્મુ
→ વડોદરાનો અતિત શેઠ રણજીમાં હેટ્રિક લેનારો 82મો ખેલાડી બન્યો
● ચેન્નઈના પહેલા દલિત અને સૌથી ઓછી ઉંમરના મહિલા મેયર કોણ બનશે?
→ 28 વર્ષીય આર.પ્રિયા
● બોડી બિલ્ડીંગમાં મિસ્ટર ગુજરાત ટાઈટલ કોને જીત્યું?
→ નવસારીના દલીમ શેખ
● તાજેતરમાં વિરાટ કોહલી તેમની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ કઈ ટીમ સામે રમ્યો?
→ શ્રીલંકા
→ 100મી ટેસ્ટ મેચ રમનાર ભારતનો 12મો ખેલાડી બન્યો
● હાલમાં કયા દેશમાં સ્વસ્તિક પર પ્રતિબંધ મુદ્દે ભારતીયોના વિરોધથી બીલમાં સ્વસ્તિકને બદલે હુકડ ક્રોસ શબ્દ વપરાશે?
→ કેનેડા
● પાકિસ્તાનના કયા શહેરમાં શિયા મુસ્લિમોની મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો?
→ પેશાવર
● દેશમાં સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતા રાજ્યોમાં ગુજરાત કેટલામાં સ્થાને છે?
→ 11મા
→ સૌથી વધુ માથાદીઠ આવક ગોવામાં
● જેટ એરવેઝના નવા CEO તરીકે કોની વરણી કરવામાં આવી?
→ સંજીવ કપૂર
● ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર જાદુઈ સ્પિનર જેમનું હાલમાં થાઈલેન્ડમાં હાર્ટ એટેકથી નિધન થયું?
→ શેન વોર્ન
→ જન્મ :-13-09-1969
→ નિધન :- 04-03-2022
→ વોર્નના નામે 1071 વિકેટો
→ 1000+ વિકેટ લેનાર બીજો ખેલાડી
→ IPLની પ્રથમ સીઝનમાં 2008માં રાજસ્થાન રોયલ્સને ચેમ્પિયન બનાવ્યું હતું
● રાજસ્થાનમાં જેસલમેરના પોખરણમાં હવાઈદળની સૌથી મોટી કવાયત યોજાશે.આ કવાયતનનું નામ શું છે?
→ વાયુશક્તિ - 2022
→ દર ત્રણ વર્ષે આ કવાયતનું આયોજન કરવામાં આવે છે.
● મેઘાલય CBIની માન્યતા પાછી ખેંચનાર કેટલામું રાજ્ય બન્યું?
→ નવમું
→ આ અગાઉ મિઝોરમ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ અને કેરળ માન્યતા રદ કરી ચૂક્યું છે
● બે ટ્રેનો વચ્ચે અકસ્માત રોકવા રેલવે આધુનિક ટેક્નિક વિકસાવી.આ ટેક્નિકનું નામ શું છે?
→ કવચ
● ગુજરાત સરકારનું 2022-23 નાણાકીય વર્ષનું બજેટ કોના દ્વારા રજૂ કરાયું?
→ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ
→ 2,43,965 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું
● ભારતીય કોસ્ટ ગાર્ડે જહાજોને લોજીસ્ટિક સપોર્ટ પૂરો પાડવા માટે કયા જહાજનું લોકાર્પણ કરવામાં આવ્યું?
→ ઉર્જા પ્રભા
→ દહેજના સોફ્ટ શિપયાર્ડમાં નિર્મિત
● તાજેતરમાં 5 શાસનકાળના સાક્ષી પુરતા બુર્જ ક્યાંથી મળી આવ્યા?
→ વડનગર
● એશિયાનું સૌથી મોટું ન્યુક્લિયર પાવર કોમ્પ્લેક્સ ક્યાં બનશે?
→ રાવતભાટા
● તાજેતરના પ્રાપ્ત અહેવાલ-2021 મુજબ કયા દેશના લોકો સૌથી લાંબું જીવન જીવે છે?
→ જાપાનીઓ (72.6 વર્ષ)
→ ભારતના લોકો 69.7 વર્ષ
→ દુનિયાનું સરેરાશ આયુષ્ય 72.6 વર્ષ
● ભારત અને શ્રીલંકા વચ્ચે નવમો સમુદ્ર અભ્યાસ યોજાશે.આ અભ્યાસને શુ નામ આપવામાં આવ્યું?
→ સ્લેનેક્સ
● પેલેસ્ટાઈન ખાતેના ભારતીય રાજદૂત જેઓ દુતાવાસમાં મૃત અવસ્થામાં મળી આવ્યા?
→ મુકુલ આર્ય
● ઇલેક્ટ્રોનિક કચરાના નિકાલ માટે ભારતનો સૌપ્રથમ ઈ-કચરા, ઈકો પાર્ક ક્યાં બનાવાશે?
→ દિલ્હી
● જમ્મુ કાશ્મીર પોલીસે કયા શહેરમાં વિમેન સેફટી સ્ક્વોડ શરૂ કરી?
→ શ્રીનગર
● ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) રૂડકીએ ખાસ કરીને ઉત્તરાખંડના ખેડૂતોના મોસમ સંદર્ભની સચોટ માહિતી માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરી છે?
→ કિસાન એપ્લિકેશન
0 Comments
Any suggestions, Please comment Below 👇