Ad Code

Responsive Advertisement

Gujarati General Knowledge |GK | One Liner : 62



૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી?
 Ans: મણિલાલ દ્વિવેદી


૧૯૦૭માં બંધાયેલા વાંકાનેરના સુપ્રસિદ્ધ મહેલનું નામ શું છે?
 Ans: રણજિત વિલાસ પેલેસ


૨૦૦૧ની જનગણના મુજબ ગુજરાતમાં સૌથી વધુ વસ્તીગીચતા કયા જિલ્લામાં જોવા મળી હતી?
 Ans: સુરત


35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ?
 Ans: દરિયાછોરું


૩૫ કી.મી. પહોળી ઇગ્લીશ ખાડીને ૧૨ કલાકમાં પસાર કરનાર ગુજરાતનો કોણ યુવાન તરવૈયો છે ?
 Ans: સુફિયાન શેખ


C.E.E.નું પૂરું નામ જણાવો. 
 Ans: સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)


Day to Day Gandhi’ નામની ડાયરી લખનાર ગુજરાતી કોણ હતા? 
 Ans: મહાદેવભાઈ દેસાઈ


IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?
 Ans: ડૉ. વિક્રમ સારાભાઇ


Plazma રીસર્ચ માટે અમદાવાદમાં કઇ સંસ્થા છે ? 
 Ans: પ્લાઝમા રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ-ગાંધીનગર


SAG નું પૂરું નામ શું છે ?
 Ans: સ્પોર્ટ્સ ઑથોરીટી ઑફ ગુજરાત


અખા ઉપરાંત કયા કવિએ ઉત્તમ છપ્પા લખ્યાં છે? 
 Ans: કવિ શામળ


અખાનો જન્મ કયાં થયો હતો? 
 Ans: જેતલપુર (અમદાવાદ નજીક)


અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...’ - આ પદ કોનું છે?
 Ans: નરસિંહ મહેતા


અખો કઈ પરંપરાના સર્જક તરીકે જાણીતો છે?
 Ans: જ્ઞાનમાર્ગી કાવ્યધારા


અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે?
 Ans: મહાદેવભાઇ દેસાઇ


અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ?
 Ans: કાપડ સંશોધન-અમદાવાદ


અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ?
 Ans: ડૉ. વિક્રમ સારાભાઈ


અટિરાનું આખું નામ શું છે ?
 Ans: અમદાવાદ ટેકસટાઇલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ રીસર્ચ એસોસિએશન


અડાલજની વાવ કોણે અને કયા વર્ષમાં બનાવી હતી ?
 Ans: રાણી રૂડાબાઇ - ઇ.સ.૧૪૭૭


અડાલજની વાવની લંબાઇ કેટલી છે ?
 Ans: ૮૪ મીટર


અડાલજનું પ્રાચીન નામ શું છે? 
 Ans: ગઢ પાટણ


અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી?
 Ans: વનરાજ ચાવડા


અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ?
 Ans: પાલનપુર


અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી? 
 Ans: મહીપતરામ રૂપરામ


અપર્ણા પોપટ કઇ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે ?
 Ans: બેડમિન્ટન


અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી? 
 Ans: ૧૮૬૦ - ૬૪


અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલાં છે ?
 Ans: રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-એ


અમદાવાદ કયા સમયગાળા દરમ્યાન ગુજરાતનું પાટનગર રહ્યું?
 Ans: ૧૯૬૦ થી ૧૯૭૦


અમદાવાદ કેન્દ્રથી વિવિધભારતીનો પ્રારંભ કયારે થયો ?
 Ans: ઇ.સ. ૧૯૬૫


અમદાવાદ ટેક્ષટાઈલ લેબર એસોશિયેશનની સ્થાપના કોણે કરી હતી ? 
 Ans: મહાત્મા ગાંઘી


અમદાવાદ મ્યુનિસિપાલીટીનાં સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતાં?
 Ans: રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ


અમદાવાદ રાઈફલ એસોસિએશનના સ્થાપક કોણ હતાં?
 Ans: ઉદયન ચીનુભાઈ બેરોનેટ


અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમ સાહિત્યને સાચવતી કઇ લાયબ્રેરી આવેલી છે?
 Ans: પીર મુહમ્મદશાહ લાયબ્રેરી


અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો કયારે બંધાયો ?
 Ans: ઇ.સ.૧૪૧૧


અમદાવાદ શહેરનો સૌથી પ્રથમ પાકો રસ્તો કયારે થયો હતો અને તે રસ્તાનું નામ શું પાડ્યુ હતું?
 Ans: ૧૮૭૨માં રીચી રોડ - ગાંધી રોડ


અમદાવાદના કયા જજે સૌપ્રથમવાર વિદેશી વસ્તુઓને સ્થાને સ્વદેશી ચીજો અપનાવવા લોકોને અપીલ કરી હતી?
 Ans: ગોપાલ હરી દેશમુખ


અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા ?
 Ans: ચિનુભાઇ ચિમનભાઇ બેરોનેટ


અમદાવાદના પ્રસિદ્ધ ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી?
 Ans: સ્વામી વિદ્યાનંદજી


અમદાવાદની કઈ મસ્જિદમાં સ્ત્રીઓને નમાજ પઢવાની અલાયદી વ્યવસ્થા છે?
 Ans: જુમા મસ્જિદ


અમદાવાદનો આશ્રમરોડ કયા બે આશ્રમોને જોડે છે?
 Ans: સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ


અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો ?
 Ans: ઇ.સ. ૧૪૧૧


અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે ?
 Ans: મોટેરા સ્ટેડિયમ


અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ?
 Ans: અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન


અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી ? 
 Ans: બાદશાહ અહમદશાહ


અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ કયાં શરૂ થઇ હતી?
 Ans: કાલુપુર


અમદાવાદમાં પતંગ મ્યુઝીયમ કયાં આવેલું છે?
 Ans: ટાગોર હોલ, પાલડી


અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી ?
 Ans: એલિસબ્રીજ






અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે?
 Ans: બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ


અમદાવાદમાં રાયપૂર પાસે કયા વાઇસરોય પર બોંબ ફકવામાં આવ્યો હતો?
 Ans: લોર્ડ મીન્ટો


અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે?
 Ans: ૧૨.૫ કિ.મી.


અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી? 
Ans: ભિક્ષુ અખંડાનંદ


અમદાવાદમાં સૌપ્રથમ કન્યાશાળા કોણે સ્થાપી?
 Ans: હરકુંવર શેઠાણી (૧૮૫૦)


અમદાવાદમાં સૌપ્રથમ મિલ માલિક સંગઠનની રચના કોણે કરી હતી?
 Ans: રણછોડલાલ છોટાલાલ


અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો ?
 Ans: વર્ષ ૨૦૦૩


અમૂલ ડેરીની શરૂઆત કયા વર્ષમાં થઇ હતી?
 Ans: ઇ.સ. ૧૯૪૬


અમે બધા’ હાસ્યકથા કયા બે લેખકોએ સાથે મળીને લખેલી છે?
 Ans: જયોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા


અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે?
 Ans: અપર્ણા પોપટ


અર્વાચીન ગુજરાતી કવિતામાં અંગ્રેજી શૈલીના પ્રથમ આત્મલક્ષી ઉર્મિકાવ્યો કોણે રચ્યાં છે? કાવ્યસંગ્રહનું નામ જણાવો. 
 Ans: કવિ નરસિંહરાવ દિવેટિયા - કુસુમમાળા


અર્વાચીન ગુજરાતી કાવ્યપ્રવાહમાં ‘PARODY’ પ્રતિકાવ્યનો પ્રયોગ કોણે કર્યો છે? 
 Ans: કવિ અરદેશર ફરામજી ખબરદાર


અર્વાચીન ગુજરાતી મહાનવલકથા કઇ છે? તેના સર્જક કોણ છે? 
 Ans: સરસ્વતીચન્દ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી


અર્વાચીન યુગના અરૂણ’ તરીકે સુધારકયુગમાં કયા સર્જકને બિરદાવવામાં આવ્યા છે?
 Ans: કવિ નર્મદાશંકર લાલશંકર દવે


અલ્લાહબંધની રચના કયારે થઈ ?
 Ans: ૧૮૧૯ના ભૂકંપ પછી


અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?
 Ans: અમદાવાદ


અશોકનો શિલાલેખ કયા પર્વતની તળેટીમાં આવેલો છે ?
 Ans: ગિરનાર


અસાઈતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે ? 
 Ans: તરગાળા


અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? 
 Ans: આશાવલ (હાલનું અમદાવાદ)






અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી? 
 Ans: ગૂજરાત વિદ્યાપીઠ


અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ?
 Ans: અરવલ્લી


આ નભ ઝુકયું તે કાનજી...’ ગીતના રચયિતા કોણ છે?
 Ans: પ્રિયકાન્ત મણિયાર


આ મનપાંચમના મેળામાં...’ ગીતના કવિ કોણ છે? 
 Ans: રમેશ પારેખ


આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી. વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે? 
 Ans: વૈદ્ય મેટ્રીકસ


આખ્યાનના પિતા તરીકે ઓળખાતા કવિ ભાલણે કઈ ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો હતો ?
 Ans: સંસ્કૃત


આચાર્ય આનંદશંકર ધ્રુવ કયું સામયિક ચલાવતા ? 
 Ans: વસંત


આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ કયાં થયો હતો ?
 Ans: અમદાવાદ


આજનું કાંકરિયા પહેલાં કયાં નામે ઓળખાતું હતું?
 Ans: હૌજે કુતુબ



આઝાદ હિંદ ફોજના બચાવપક્ષે ધારદાર દલીલો કરી તેમને કેસ જીતાડનાર ગુજરાતી એડવોકેટ કોણ હતા? 
 Ans: સર ભુલાભાઇ દેસાઇ


આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજયના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા?
 Ans: ઉચ્છંગરાય ઢેબર


આઝાદીની ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો પ્રથમ સત્યાગ્રહ કયો?
 Ans: ખેડા સત્યાગ્રહ


આઝાદીની લડાઇમાં અમદાવાદના વસંત સાથે કોણ શહીદ થયા હતા?
 Ans: રજબ અલી


આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો ન’તો. - કયા કવિની અનુભૂતિ છે?
 Ans: કવિ હસમુખ પાઠક


આત્મ ઓઢે અને અગન પછેડીના દિગ્દર્શક કોણ હતા ?
 Ans: કાંતિ મડીયા


આદિ શંકરાચાર્યએ ભારતમાં પશ્ચિમ દિશામાં કયાં મઠ સ્થાપ્યો હતો?
 Ans: દ્વારકા


આદિ શંકરાચાર્યના કયા શિષ્યએ દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી?
 Ans: હસ્તમલકાચાર્ય


આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી?
 Ans: જુગતરામ દવે


આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ગુજરાતના કયા જિલ્લામાં છે ?
 Ans: ડાંગ


આદિવાસીઓનો ત્રિનેત્રેશ્વર મેળો શાના માટે પ્રખ્યાત છે?
 Ans: સ્વયંવર


આબુમાં આદિનાથનું આરસમંદિર કોણે બંધાવ્યુ હતું?
 Ans: વિમલ મંત્રી


આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન કયાં વિકસાવવામાં આવ્યું છે?
 Ans: સાપુતારા


આર્યસમાજની સ્થાપના કોણે કરી હતી?
 Ans: સ્વામી દયાનંદ સરસ્વતી

આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે?
 Ans: કચ્છ

આશાવલ કોણે જીતી લેતા તેનું નામ કર્ણાવતી રાખવામાં આવ્યું?
 Ans: કર્ણદેવ સોલંકી

આશાવલના આશા ભીલને હરાવી કર્ણાવતી શહેરની સ્થાપના કોણે કરી?
 Ans: કર્ણદેવ

આસ્ટોડિયા નામ કયા ભીલ રાજાની યાદ અપાવે છે?
 Ans: આશા ભીલ

આહવા કયા જિલ્લાનું મુખ્ય મથક છે ?
 Ans: ડાંગ

આંધળી માનો કાગળ’ કૃતિના લેખક કોણ હતા? 
 Ans: ઈન્દુલાલ ગાંધી

ઇ.સ. ૧૮૪૪માં બ્રિટીશ ન્યાયતંત્રમાં જોડાનારા સૌપ્રથમ ગુજરાતી કોણ હતા?
 Ans: ભોળાનાથ સારાભાઇ

ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું?
 Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

Post a Comment

0 Comments