Gujarati Current Affairs 2021: 12 October

🖋️ તાજેતરમાં મૃત્યુ દંડ સામે વિશ્વ દિવસ' ક્યારે ઉજવવામાં આવ્યો,?

👉10 ઓક્ટોબર

🖋️ તાજેતરમાં કયા રાજ્યની Adure Mirchઅને Kattikattu કેરીને GI ટેગ મળ્યો છે?

👉કેરળ

🖋️ કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અબોલહસન બાની સદરનું તાજેતરમાં નિધન થયું છે?

👉 ઈરાન

🖋️ તાજેતરમાં ASI દ્વારા કોને આર્યભટ્ટ એવોર્ડ થી સન્માનિત કરવામા આવ્યા છે?

👉 જી સતીશ રેડ્ડી

🖋️ તાજેતરમાં કોણે 120 ભાષાઓમાં ગીત ગાઈને ગિનિસ રેકોર્ડ બનાવ્યો છે?

👉 સુચેતા સતીશ

🖋️ તાજેતરમાં કોલકાતામાં પોર્ટ ઓપરેશન્સના ડિજિટલ મોનિટરિંગ માટે માયપોર્ટ એપ કોણે શરૂ કર્યું છે?

👉 સર્બાનંદ સોનોબલ

🖋️ તાજેતરમાં કોણે ICGના જવાનોને વીરતા મેડલ આપ્યા છે?

👉 રાજનાથ સિંહ

🖋️ તાજેતરમાં કઈ IT એ સ્ટાર્ટઅપ્સ માટે યુરેકા' પહેલ શરૂ કરી છે?

👉  IT બોમ્બે


🖋️ તાજેતરમાં કેનેડાની જાહેર આરોગ્ય એજન્સીના વડા તરીકે કોની;નિમણૂક કરવામાં આવી છે?

👉 હરપ્રીત કોચર

🖋️ તાજેતરમાં 45 માં વાયલાર રામ વર્મા મેમોરિયલ લિટરરી એવોર્ડ માટે કોની પસંદગી કરવામાં આવી છે?

👉 બેન્જામિન

Post a Comment

0 Comments