"Bangabandhu Chair" માં ક્યાં ક્યાં વિષયોનો સમાવેશ કરવામાં આવશે?
→ ભારત અને બાંગ્લાદેશના સમાન વારસો અને માનવાશાસ્ત્ર, બૌદ્ધ અધ્યયન, ભૂગોળ, ઈતિહાસ, બંગાળી, સંગીત, લલિત કળા, રાજકીય વિજ્ઞાન , આંતરાષ્ટ્રીય સંબંધો અને સમાજશાસ્ત્ર સહિત આધુનિક ભારતીય ભાષાઓ જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
કોમનવેલ્થ પોઇન્ટ્સ ઓફ લાઇટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે?
→ સૈયદ ઉસ્માન અઝહર મકસુસીન (હૈદરબાદ)
→ પોતાના ભોજન અભિયાન "Hunger Has No Religion " ના ભાગ રૂપે આ એવોર્ડ આપવમાં આવ્યો છે.
→ આ એવોર્ડ સમાજસેવાનું કાર્ય તથા સમુદાયમાં બદલાલવ લાવવાનું કાર્ય કરતાં હોય તેમને આપવામાં આવે છે.
ખાદી અને વિલેજ ઈન્ડસ્ટ્રી કમિશન (KVIC) ક્યાં ત્રણ દેશોમાં ટ્રેડમાર્ક નોઘણી કરાવી છે?
→ મેક્સિકો, ભૂટાન, સંયુક્ત આરબ અમીરાત
→ KVIC એ વૈધાનિક સંસ્થા છે જેની સ્થાપના એપ્રિલ 1957 માં સ્થાપના કરવામાં આવી હતી.
→ KVIC ની સ્થાપના "ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન એક્ટ 1956" અંતર્ગત 2 જી પંચવર્ષીય યોજના દરમિયાન કરવામાં આવી હતી.
"વિશ્વની પ્રથમ સંયુક્ત કોવિડ-19 રસી" સોબેરાના 2 (સોવારીન 2) કોના દ્વારા વિકસાવવામાં આવી છે?
0 Comments
Any suggestions, Please comment Below 👇