Ad Code

Gujarati Current Affairs 2021 : 13 July | ગુજરાતી કરંટ અફેર્સ 2021 : 13 જુલાઈ


ગુજરાતી કરંટ અફેર્સ 2021 : 13 જુલાઈ



  1. તાજેતરમાં ક્યાં રાજય દ્વારા વસ્તી (નિયંત્રણ, સ્થિરતા અને કલ્યાણ) બિલ, 2021 નામનું વસ્તી નિયંત્રણ બિલ પ્રસ્તાવિત કર્યું છે?

  2. → ઉત્તરપ્રદેશ


  3. ભારતમાં પ્રથમ "ક્રિપ્ટોગેમિક ગાર્ડનનું" ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું?

  4. → ઉત્તરાખંડના દહેરાદૂનના દેવબન વિસ્તારમાં


  5. કોને મૌખિક કેન્સરમાં જીનોમિક વિવિધાતાનો વિશ્વનો પ્રથમ ડેટાબેઝ બનાવ્યો છે?

  6. → DBT અને NIBMG

    → NIBMG નું પુરૂ નામ : The National Institute of Biomedical Genomics

    → DBT નું પૂરું નામ : Department of Biotechnology


  7. કોને "Mobility Aids Action Group" લોન્ચ કર્યું છે?

  8. → IATA
    → IATA નું પૂરું નામ : International Air Transport Association


  9. કોને 4 જુલાઇ 2021 ના રોજ નવા તિયાંગોગસ્પેસ સ્ટેશની બહાર પ્રતહમ સ્પેસવોક કર્યો હતો?

  10. → લિયું બોમિંગ ને તંગ હોંગબો


  11. કાય દેશે તાજેતરમાં FY -3E નામનો સેટેલાઈટ લોન્ચ કર્યો છે?

  12. → ચીન


  13. તાજેતરમાં શરૂ કરવામાં આવેલી નિપુણ ભારત પહેલ કોની સાથે સંબંધિત છે?

  14. → બાળકોમાં સાક્ષરતા અને સંખ્યા સુધરવા માટે


  15. ગુજરાતનાં ક્યાં શહેરને સ્માર્ટ સિટીઝ લીડરશિપ એવોર્ડ આપવામાં આવ્યો છે?

  16. → અમદાવાદ


  17. ભારતની પ્રતહમ FasTag અથવા UPI Based પાર્કિંગ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે?

  18. → દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન


  19. ગાયના છાણમાંથી બનેલા ભારતના પ્રથમ પેઈન્ટ ખાદી પ્રાકૃતિક પેઈન્ટના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે>

  20. → નીતિન ગડકરી


Post a Comment

0 Comments