Neolithic Age | નૂતન પાષાણ યુગ
નૂતન પાષાણ યુગ (Neolithic Age): (ઈ.સ. પૂ. 4000 થી 2500)
→ નૂતન પાષાણ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ સર જ્હોન લૂબોકે ઈ.સ 1865 માં કર્યો.
→ કપિ માનવે જયારે અવ્યવસ્થિત હથિયારોને બદલે ઘડેલાં, અણીવાળા વ્યવસ્થિત હથિયાયરોનો ઉપયોગ કરવા માંડ્યો ત્યારથી નૂતન પાષાણ યુગની શરૂઆત થઈ હોવાનું મનાય છે.
→ આ યુગમાં સ્થાયી જીવન જીવવાની શરૂઆત કરી અને નદી કિનારે વસવાટ કરવા લાગ્યો માનવી.
→ આ યુગમાં પશુપાલન અને કૃષિની ક્રાંતિ થઈ અને તેના આર્થિક જીવનમાં ક્રાંતિકારી પરીવર્તન આવ્યું.
→ આ યુગમાં સૌથી પ્રાચીન વસ્તી મહેરગઢ માંથી મળી આવી છે. generalknowledgedv.blogspot.com
→ ગુફાકરાલના પ્રથમવાસી પશુપાલક હતા.
→ ઈ.સ.પૂ. 6000 માં અલાહાબાદ જિલ્લામાથી ડાંગરની ખેતીના પુરાવા મળી આવ્યા છે.
→ બેલન નદીના કિનારે ચોપાની માંડો માંથી 13 ઝૂંપડીઓ મળી આવી.
→ આ યુગમાં પૈડાં અને ચક્રની શોધ થઈ.
→ આ યુગના આરાધ્ય દેવો : સૂર્ય અને ચંદ્ર
→ આ યુગમાં માનવી અગ્નિ અને વરુણની પુજા કરતો હતો.
નૂતન જીવમય યુગ :
→ તૃતીય યુગ
→ જેમાં ભૂગર્ભમાથી નીકળેલા લાવા જાડા સપાટ પગથીદાર સ્તરોમાં પથરાયો. જે ભારતની ભૂસ્તર વિદ્યામાં “ડેક્કન ટ્રેપ” તરીકે ઓળખાય છે.
→ જે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં તથા ગુજરાતની પૂર્વ સીમાએ જણાય છે. ગિરનાર અને પાવાગઢ તેના ઉત્તમ ઉદાહરણો છે. જે જ્વાળામુખી પ્રસ્ફોટનના લીધે બનેલ છે.
Also Read :
- પુરાતન પાષાણ યુગ : →
- મધ્ય પાષાણ યુગ : →
0 Comments
Any suggestions, Please comment Below 👇