મધ્ય પાષાણ યુગ (Mesolithic Age): (ઈ.પૂ. 9000 થી 4000)
→ આ યુગની સંસ્કૃતિની સૌપ્રથમ શોધ ઇ.સ. 1868 માં કાર્લાઇલ દ્વારા મિરઝાપૂર (UP) અને ટીંબા (MP) ખાતેથી કરવામાં આવી.
→ આ સંસ્કૃતિનું પ્રારંભિક સ્થળ વિરભાનપૂર (પશ્વિમ બંગાળ) છે.
→ આ યુગમાં માનવી ચામડાના કપડાં અને વૃક્ષની છાલ (વલ્કલ) ના વસ્ત્રો પહેરતા શીખ્યો હોવાનું મનાય છે.
→ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના નદીઓની ભેખડોમાં ચૂનાથી ઘટ્ટ થયેલું રેતીનું પડ બંધાયું.
→ આ યુગમાં શબને દફનાવવામાં આવતા હતા.
મધ્ય જીવમય યુગ :
→ દ્વિતીય યુગ
→ જુરાસિક યુગ તરીકે ઓળખાય છે.
→ જુરાસિક વિભાગના સ્તર કચ્છ અને સૌરાષ્ટ્રમાં આવેલા છે. તે સમયે દક્ષિણ ભારત, આફ્રિકા અને ઓસ્ટ્રેલીયા સાથે જોડાયેલુ હતું.
→ જયારે ઉત્તર ભારતની ભૂમિ યુરેશિયન મહાસાગરમાં ડૂબેલી હતી. જે ગોંડવાના ખાંડ તરીકે ઓળખાતી હતી. જેના અવશેષો સૌરાષ્ટ્ર્માં ધ્રાંગધ્રા અને વઢવાણ માંથી પ્રાપ્ત થયા.
0 Comments