Current Affairs June 2021 : 16 June to 20 June
- કઈ સરકારે ટ્રાન્સજેન્ડર સમુદાયને રાજય પોલીસ વિભાગમાં કોન્સટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ માટે અરજી કરવાની મંજૂરી આપી છે?
- → ઓડિશા રાજય સરકારે
- ભારતમાં સી- પ્લેન સેવાઓના વિકાસ માટે કયા કયા મંત્રાલય વચ્ચે 15 જૂન, 2021 ના રોજ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા?
- → શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય વચ્ચે
- વર્ષ 2021-22 માટે ભારતીય એરટેલના COAI ના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે?
- → અજય પૂરી
→ COAI નું પરુ નામ : Cellular Operator's Association of India
- ક્રિકેટર સુરેશ રૈના પોતાની આત્મકથાનું અનાવરણ કરવામાં આવ્યું છે જેનું નામ જણાવો.
- → "બિલિવ વ્હોટ લાઈફ ટિચ મી"
- મધ્ય પ્રદેશ સરકારે કોવિડ- 19 મહામારીમાં લોકોમાં જાગૃતતા લાવવા માટે કયું અભિયાન શરૂ કર્યું છે?
- → "યુવા શક્તિ કોરોના મુક્તિ અભિયાન"
generalknowledgedv.blogspot.com
- કઈ બેન્કે ગ્રાહક COVID રાહત "ઘર ઘર રાશન" કાર્યક્ર્મ શરૂ કર્યો છે?
- → IDFC First Bank
→ IDFC નું પૂરું નામ : Infrastructure Development Finance Company
- બાયોટેક્નોલોજી કંપની MyLab એ કોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે?
- → અક્ષય કુમાર
- તાજેતરમાં આયુષ મંત્રાલયે કઈ એપ્લિકેશન લોન્ચ કરી છે?
- → "નમસ્તે યોગ"
- IMD વિશ્વ પ્રતિસ્પર્ધામાં પ્રથમ ક્રમે કયો દેશ રહ્યો છે?
- → સ્વિટઝરલેન્ડ
→ દ્વિતીય : સ્વિડન
→ તૃતીય : ડેન્માર્ક
- IMD ના "World Competition Index - 2021" માં ભારતનું સ્થાન કયું રહ્યું છે?
- → 43 માં ક્રમે
→ IMD નું પુરૂ નામ : Institute For Management Development
- "International Day of Yoga- 2021" ની થીમ.
- → "Be With Yoga, Be At Home"
generalknowledgedv.blogspot.com
- કોના દ્વારા પ્રથમ સિંગલ મહિલા મોટરસાયકલ અભિયાન શરૂ કર્યું છે?
- → "સીમા સડક સંગઠન" (Border Roads Organisation)
- તાજેતરમાં વર્ષ - 2021 NATO શિખર સંમેલન ક્યાં યોજાયું?
- → બેલ્જિયમના બ્રુસેલ્સમાં
→ NATO મુ પૂરું નામ : North Atlantic Treaty Organization
- 15 જૂનના રોજ ક્યાં દેશ દુનિયાનો પ્રથમ માસ્ક મુક્ત દેશ બન્યો છે?
- → ઈઝરાયલ
- તાજેતરમાં ગેલફેંડ ચેલેન્જ ચેસનો ખિતાબ કોણે જીત્યો છે?
- → ડી. ગુકેશ
- તાજેતરમાં કોર્સેરાના દ્વારા "ગ્લોબલ સ્કિલ્સ રિપોર્ટ -2021" જાહેર કરવામાં આવ્યો તેમાં ભારતનું સ્થાન કયું છે?
- → 67 માં સ્થાને
- તાજેતરમાં કેન્દ્રિય કેબિનેટે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના કયા મિશન ને મંજૂરી આપવામાં આવી છે?
- → "Deep Ocean Mission"
- IIT રોપડે ભારતનું પહેલું વીજળી મુક્ત CPAP ક્યૂ ડિવાઇસ વિકસાવ્યું છે?
- → જીવન વાયુ
CPAP નું પૂરું નામ :Continuous Positive Airway Pressure
- તાજેતરમાં ફેસબુકે કઈ પહેલ લોન્ચ કરી છે?
- → "Report it, Don't Share it"
generalknowledgedv.blogspot.com
- બ્રિક્સ નેટવર્ક યુનિવર્સિટી કોન્ફરન્સ -2021 ની થીમ જણાવો
- → ઈલેક્ટ્રિક ગતિશીલતા
- તમિલનાડુ સરકારે રોડ નેટવર્કમાં સુધાર લાવવા માટે કેટલા ડોલરની લોન પર હસ્તાક્ષર કર્યા છે?
- → 484 મિલિયન ડોલર
- તમિલનાડુ સરકારે રોડ નેટવર્કમાં સુધાર લાવવા માટે કોની વચ્ચે લોન પર હસ્તાક્ષર કર્યા છે?
- → Asian Development Bank અને ભારત સરકાર વચ્ચે
- ક્ષય રોગ મુક્ત ભારત નું લક્ષ્ય ક્યાં સુધીમાં પૂર્ણ કરવાનું છે?
- → વર્ષ - 2025
- ભારત સરકાર દ્વારા ટીબીના પડકારનો સામનો કરવા માટે કઈ કઈ યોજનાઓ ચાલુ છે?
- → નિક્ષા ઈકોસિસ્ટમ
→ નક્ષય પોષણ યોજના (NVY)
→ ટીબી હરેગા દેશ જીતેગા (સપ્ટેમ્બર -2019)
→ સક્ષમ પ્રોજેકટ
- તાજેતરમાં SIPRI Year Book- 2021 મુજબ ભારત પાસે કેટલા પરમાણુ હથિયાર છે?
- → 156
→ SIPRI : Stockholm International Peace Research Institiute (આંતરરાષ્ટ્રીય શાંતિ અનુસંધાન સંસ્થાન)
→ SIPRI નું હેડક્વાર્ટર: સોલના, સ્વિડન
→ SIPRI નિ સ્થાપના : 6 મે, 1966
generalknowledgedv.blogspot.com
- SIPRI Year Book માં શાની માહિતી હોય છે?
- → અહેવાલમાં હથિયારો, નિ: શસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાની હાલની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
- Global Peace Index - 2021 ના પ્રથમ ક્રમે કયો દેશ રહ્યો છે?
- → આઈસલેન્ડ
→ભારત 135 માં ક્રમે રહ્યો છે.(દક્ષિણ એશિયામાં ભારતનું સ્થાન 5 મુ છે)
→ Global Peace Index એ વૈશ્વિક શાંતિનું વિશ્વનું સૌથી મોટું પગલું છે.
- વર્ષ -2021 "લેન્ડ ફોર લાઈફ એવોર્ડ" કોને જીત્યો છે?
- → રાજસ્થાન Familial Forestry
→ આ એવોર્ડ UNCCD દ્વારા આપવામાં આવે છે.
→UNCCD નું પુરૂ નામ : United Nations Convention to Combat Desertification
- કઈ સ્પેસ એજન્સી એ વિશ્વના પ્રથમ લાકડાના ઉપગ્રહને લોન્ચ કરવાની યોજના બનાવી છે?
- → યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)
- ભારત સરકારે ભારતના WTO મિશનમાં નિર્દેશક તરીકે કોની નિયુક્તિ કરી છે?
- → આશિષ ચાંદોકર
0 Comments
Any suggestions, Please comment Below 👇