Ad Code

Science and Technology One Liner Question and Answer (PART 1)

ભૌતિક શાસ્ત્ર ના પિતા તરીકે કોણે ઓળખવામાં આવે છે?
આર્કિમિડિઝ

પ્રાચીન ભૌતિક શાસ્ત્ર ના પિતા તરીકે કોણે ઓળખવામાં આવે છે?
સર આઇઝેક ન્યુટન

વસતી નિયંત્રણ માટેની પુરૂષોમાં થતી શસ્ત્ર ક્રિયાનું વૈજ્ઞાનિક નામ આપો.
વેસેકટોમી

વસતી નિયંત્રણ માટેની સ્ત્રીઓમાં થતી શસ્ત્ર ક્રિયાનું વૈજ્ઞાનિક નામ આપો.
ટયુબેકટોમી

કયા રોગને રાજરોગ કહે છે?
હિમોફિલિયા

હવામાં ઉડતા વિમાનની ઊંચાઈ માપવા ક્યાં મીટર નો ઉપયોગ કરવામાં આવે છે? 
અલ્તીમીટર

ભારતીય શલપ શાસ્ત્ર ના પિતા તરીકે કોણ જાણીતું છે?
સુશ્રુત

ઓપ્ટિકલ ફાઈબર ની શોધ કોણે કરી? 
ટી.એચ. મઈમાહ

વાયરલેસની શોધ કોણે કરી?
ડૉ. જગદીશ ચંદ્ર બોઝ

દૂધની ઘનતા અને શુદ્ધતા માપવા કયા મીટરનો ઉપયોગ થાય છે?
લેકતોમીટર

બહેરા માણસો  સાંભળવા કયા સાધનનો ઉપયોગ કરે છે?
અડીફોન

Post a Comment

0 Comments