Confusion Questions & Answer : Part 1



ગાંધી સ્મૃતિ ક્યાં આવેલું છે ?
          ભાવનગર 

 સરદાર સ્મૃતિ ક્યાં આવેલું છે ?
          ભાવનગર 

  
આદિવાસી અને નૃવંશ વિજ્ઞાન મ્યુઝિયમ
          અમદાવાદ

આદિવાસી લોકકલા સંગ્રહાલય
          છોટા ઉદેપુર

સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક
           અમદાવાદ

સરદાર પટેલ મ્યુઝિયમ
          વલ્લભ વિદ્યાનગર

સરદાર સંગ્રહાલય
          સુરત



ગાંધી સ્મારક સંગ્રહાલય
          સાબરમતી (અમદાવાદ)

ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ 
          અમદાવાદ

ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ 
          ભાવનગર

Post a Comment

0 Comments