આરંભ પહેલ નો ઉદ્દેશ્ય અખિલ ભારતીય સેવા, કેન્દ્ર સરકારની ગ્રુપ - A સેવા અને વિદેશ સેવાના તાલીમી અધિકારીઓને કોમન ફાઉન્ડેશન કોર્ષ ધ્વારા એક મંચ પર લાવી તેમની કારકિર્દીની શરૂઆતમાં અગાઉથી ચાલી આવતી પરંપરા પૂરી પાડવા સક્ષમ બનાવવાનો છે.
આરંભ પહેલની શરૂઆત વર્ષ 2019માં સિવિલ સેવાના 94મા ફાઉન્ડેશન કોર્સના ભાગરૂપે કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થઈ હતી.
વર્ષ 2020'માં COVID 19 મહામારીના કારણે વડાપ્રધાન ધ્વારા આરંભ 2020 કાર્યક્રમ અંતર્ગત LBSNAA (લાલ બહાદુર શાસ્ત્રી નેશનલા એકેડેમી ઓફ એડમિનીસ્ટ્રેશન, મસુરી ) ના સિવિલ સેવાના 95માં કોર્સમાં ઉતીર્ણ થયેલા 428 તાલીમી અધિકારીઓ અને રોયલ ભૂટાન સેવાના ત્રણ અધિકારીઓનું વિડીયો કોન્ફરન્સ દ્વારા વર્ચ્યુઅલ રીતે સંબોધન કરવામાં કરવામાં આવ્યું છે.
આરંભ 2020ની થીમ : 'Governance in India @ 100' છે અને તેની ત્રણ પેટા થીમ 'એક ભારત શ્રેષ્ઠ ભારત', 'આત્મનિર્ભર ભારત' અને 'નવીન ભારત
0 Comments