Ad Code

Current affairs :19 May, 2019

📗આજે (19 may )📘
  • ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી નો જન્મ 1913

  • જમશેદજી તાતાનું નિધન 1904 "ઔદ્યોગિક નવનિર્માણ ના પિતા", "લોખંડ પોલાદ ઉદ્યોગ ના પિતામહ"

  • ➡1868 સૌપ્રથમ "એલેક્ઝાન્ડર "મીલ ખરીદી.

  • ➡ટાટા આર્યન સ્ટીલ ના સ્થાપક , ટાટા ગ્રુપના સ્થાપક

  • ➡મુંબઈની તાજ હોટલ ના સ્થાપક 💮

  • કેરળ વિધાનસભા એ પેપરલેસ કરવા માટે "ઈ- વિધાન" પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

  • UNDRR એ સસકાવા પુરસ્કાર- 2019 ડો. પી.કે.મિશ્રા ને સન્માનિત કર્યા.

  • તાજેતરમાં ભારતીય નૌસેનાએ મીડીયમ રેજ સરફેસ ટુ એર મિસાઈલ (MRSAM)નું પરીક્ષણ કોચીમાં કર્યું.

  • તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય એ ગેંડાના DNA ડેટાબેઝ બનાવવા માટેના હેતુ માટે પરિયોજના બહાર પાડી.

  • હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ  33મો સ્થાપના દિવસ ઉજવ્યો. "MY HNGU" નામની એપ બહાર પાડી.

  • "વેસાક ઉત્સવ" શ્રીલંકામાં ઉજવવામાં આવ્યો છે.
  • Post a Comment

    0 Comments