પ્રેમાનંદના આખ્યાનો
ઓખાહરણ :
(ઈ. સ.૧૬૬૭) ભાગવતપર આધારીત
ચંદ્રહાસ આખ્યાન :
(ઈ. સ.૧૬૭૧) મહાભારત પર આધારીત
અભિમન્યુ આખ્યાન :
(ઈ. સ.૧૬૭૨) મહાભારત પર આધારિત
મદાલસા આખ્યાન :
(ઈ. સ.૧૬૭૨) માર્કંડેય પુરાણ પર આધારિત
હૂંડી:
(ઈ. સ.૧૬૭૭) નરસિંહ મહેતા પર આધારિત
સુદામા ચરિત્ર :
(ઈ. સ. ૧૬૮૨) ભાગવત પર આધારિત
મામેરું :
(ઈ. સ.૧૬૮૩) નરસિંહ મહેતા પર આધારિત
સુંન્ધવાખ્યાન :
(ઈ.સ.૧૬૮૪) મહાભારત પર આધારિત
નળાખ્યાન :
(ઈ. સ.૧૬૮૬) નળ દમયંતી પર આધારિત
રણયજ્ઞ :
(ઈ. સ.૧૬૯૦) રામાયણ પર આધારિત
0 Comments