17 મી મેના રોજ વિશ્વ ટેલિકોમ્યુનિકેશન ડે ઉજવવામાં આવે છે.
17 મે 1865 ના રોજ આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયનની સ્થાપનાની યાદમાં આ દિવસને વિશ્વ ટેલિકોમ્યુનિકેશન ડે તરીકે ઓળખવામાં આવતો હતો.
વર્ષ 1973 માં મલાગા-ટોરોમેલિનોન્સમાં એક કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરવામાં આવી હતી.
આ દિવસનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટ અને નવી તકનીકો દ્વારા લાવવામાં આવેલા સામાજિક ફેરફારોની વૈશ્વિક જાગૃતિ વધારવાનો છે. ●═══════════════════●
0 Comments