Ad Code

Question & Answer : 13

Question & ANswer
Question & ANswer

  1. "પંડિત દિનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી" ક્યાં સ્થળે આવેલી છે?
    → ગાંધીનગર

  2. હાલમાં કેન્દ્ર સરકારે "મુગલસરાય જંક્શન" (ઉતરપ્રદેશ) નું નામ બદલીને કયું નવું નામ રાખ્યું છે?
    → દીનદયાલ ઉપાધ્યાય સ્ટેશન

  3. 19 ફેબ્રુઆરી 1630 ના રોજ ક્યાં મહાન મરાઠા સામ્રાજ્ય ના સ્થાપક નો જન્મ થયો હતો?
    → છત્રપતિ શિવાજી મહારાજ

  4. મરાઠા સામ્રાજય ના પ્રથમ સ્થાપક કોણ છે?
    → છત્રપતિ શિવાજી મહારાજ

  5. શિવાજી મહારાજ ના અનુગામી કોણ હતાં?
    → સંભાજી ભોંસલે

  6. "પ્રેમ એક પૂજા" નવલકથા કોની છે
    → ભૂપત વડોદરીયા

  7. 19/2/1473 ના રોજ ક્યાં મહાન ખગોળશાસ્ત્રી નો પણ જન્મદિવસ છે?
    → નિકોલસ કોપરનિક્સ

  8. આધુનિક ખગોળશાસ્ત્ર ના પિતા તરીકે કોણ જાણીતું છે?
    → નિકોલસ કોપરનિક્સ

  9. બધાજ ગ્રહો સુર્યની આસપાસ ફરે છે એમ સૌ પ્રથમ કોણે પ્રતિપાદિત કરેલ?
    → > નિકોલસ કોપરનિક્સ



Post a Comment

0 Comments