તા. 10 ફેબ્રુઆરી ના કરન્ટ અફેર્સ
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
1) 10 ફેબ્રુઆરી ક્યાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
જવાબ.. વિશ્વ વિવાહ દિવસ
2) હાલમાં ભારત રંગ ઉત્સવ નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે?
જવાબ.. રાજકોટમાં
3) કૃષિ કુંભ ક્યાં રાજ્ય માં યોજાશે?
જવાબ.. બિહાર નાં મોતીહારી જિલ્લા માં
4) શ્રી લાલજી ટંડન ક્યાં રાજ્ય નાં રાજ્યપાલ છે?
જવાબ.. બિહારના
5) "અરૂણ પ્રભા" એ શું છે?
જવાબ.. દૂરદર્શન ની નવી ચેનલ
6) "જેરેમી લાલરિનુંગા" કઈ રમત સાથે સંકળાયેલા ખેલાડી છે?
જવાબ.. વેઈટ લિફ્ટિગ
7) મહિલા ક્રિકેટ માં 100 મી T-20 મેચ રમનારો દુનિયાનો છઠ્ઠો દેશ ક્યો બનશે?
જવાબ.. ભારત
8) 31/10/2018 એ શ્રી સરદાર પટેલની કેટલામી જન્મજયંતી હતી?
જવાબ.. 143 મી..
9) 02/10/2018 એ મહાત્મા ગાંધીજી ની કેટલામી જન્મજયંતી હતી?
જવાબ.. 149 મી..
10) "સાત પગલાં આકાશમાં" કુંદનિકા કાપડિયા તો "પાંચ પગલાં પાતાળમાં" કોની કૃતિ છે?
જવાબ.. જીતેન્દ્ર પટેલ
11) "સ્વર્ગ અને પૃથ્વી" ઝીણાભાઈ દેસાઈ તો "પૃથ્વી અને સ્વર્ગ" કોની કૃતિ છે?
જવાબ.. ગૌરીશંકર જોષી
12) FTII નું પૂરૂ નામ શું છે?
જવાબ.. Film and television Institute of india
0 Comments