Ad Code

Responsive Advertisement

ગુજરાતનાં અભયારણ્ય



ગુજરાતનાં અભયારણ્ય









કચ્છ જિલ્લો





→ નારાયણ સરોવર પક્ષી (ચિંકારા) અભયારણ્ય, તાલુકો-લખપત

→ કચ્છ ઘોરાડ અભયારણ્ય, તાલુકો-અબડાસા

→ સુરખાબનગર પક્ષી અભયારણ્ય, તાલુકો-રાપર (ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય)



બનાસકાંઠા જિલ્લો





→ જેસોર રીંછ અભયારણ્ય. તાલુકો-ધાનેરા

→ બાલારામ રીંછ અભયારણ્ય. તાલુકો-પાલનપુર



મહેસાણા જિલ્લો





→ થોળ પક્ષી અભયારણ્ય. તાલુકો-કડી






પંચમહાલ જિલ્લો





→ જાંબુઘોડા રીંછ અભયારણ્ય. તાલુકો-જાંબુઘોડા


દાહોદ જિલ્લો





→ રતનમહાલ રીંછ અભયારણ્ય. તાલુકો-લીમખેડા


નર્મદા જિલ્લો





→ ડૂમખલ/સૂરપાણેશ્વર રીંછ અભયારણ્ય. તાલુકો- દેડિયાપાડા


ડાંગ જિલ્લો





→ પૂર્ણા / બરડીપાડા અભયારણ્ય








અમદાવાદ - સુરેન્દ્રનગર





→ નળ સરોવર પક્ષી અભયારણ્ય. તાલુકો-લખતર , જિલ્લો- સુરેન્દ્રનગર અને તાલુકો- સાણંદ, જિલ્લો-અમદાવાદ


સુરેન્દ્રનગર જિલ્લો





→ ઘૂડખર અભયારણ્ય તાલુકો-ધ્રાંગધ્રા


અમરેલી જિલ્લો





→ પનિયા અભયારણ્ય તાલુકો-ધારી

→ મિતિયાલા અભયારણ્ય






ગીર-સોમનાથ





→ ગીર અભયારણ્ય. તાલુકો-ઉના


જૂનાગઢ જિલ્લો





→ ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય. તાલુકો-જૂનાગઢ


પોરબંદર જિલ્લો





→ પોરબંદર પક્ષી અભયારણ્ય. તાલુકો - પોરબંદર (ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય 0.09 ચો.કિમી.)

→ બરડા અભયારણ્ય. તાલુકો-રાણાવાવ





રાજકોટ જિલ્લો





→ હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય. તાલુકો-જસદણ


દેવભૂમિ દ્વારકા જિલ્લો





→ દરિયાઈ અભયારણ્ય (પિરોટન) તાલુકો-ઓખામંડળ

→મહાગંગા પક્ષી અભયારણ્ય. તાલુકો-કલ્યાણપુર


જામનગર જિલ્લો





→ ખીજડિયા પક્ષી અભયારણ્ય તાલુકો-જોડિયા


મોરબી જિલ્લો





→ રામપરા પક્ષી અભયારણ્ય. તાલુકો-વાંકાનેર




Post a Comment

0 Comments