Ad Code

Responsive Advertisement

પ્રથમ ભારતીય મહિલાઓ


પ્રથમ મહિલા શાસક : રઝીયા સુલતાના (૧૨૩૬)

પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર : રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭)

પ્રથમ મહિલા સ્નાતક : વિદ્યાગૌરી(ગુજરાત) (૧૯૦૪)

પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન : વિજયા લક્ષ્મી પંડિત (૧૯૩૭)

પ્રથમ મહિલા લશ્કરી અધિકારી : નીલા કૌશિક પંડિત

પ્રથમ મહિલા સ્ટંટક્વીન : નાદિયા (૧૯૪૫)

પ્રથમ મહિલા રાજ્યપાલ : સરોજીની નાયડુ (૧૯૪૭)

પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન : રાજકુમારી અમૃત કૌર (૧૯૫૨)

પ્રથમ મહિલા સંયુક્ત રાષ્ટ્રીય સંઘ સામાન્ય સભાના પ્રમુખ : વિજયા લક્ષ્મી પંડિત (૧૯૫૩)

પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર : આરતી સહા (૧૯૫૯)

પ્રથમ મહિલા વિશ્વ સુંદરી : રીતા ફરીયા (૧૯૬૨)

પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન : સુચિતા કૃપલાની (૧૯૬૩)

પ્રથમ મહિલા વડાપ્રધાન : ઇન્દીરા ગાંધી (૧૯૬૬)

પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે અવાર્ડ : દેવિકારાની શેરકી (૧૯૬૯)

પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક : મધર ટેરેસા (૧૯૭૯)

પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા : બચેન્દ્રી પાલ (૧૯૮૪)

પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી : કુંદનિકા કાપડિયા (૧૯૮૫)

પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટ મીર : સાહેબ ફાતિમાબીબી (૧૯૮૯)

પ્રથમ મહિલા આઈ.પી.એસ. : કિરણ બેદી (૧૯૭૨)

પ્રથમ મહિલા વિશ્વ ગુર્જરી એવોર્ડ : આશા પારેખ (૧૯૯૦)

પ્રથમ મહિલા બેરિસ્ટર : કર્નેલીયા સોરાબજી (૧૯૯૦)

પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર : હોમાઈ વ્યારાવાલા

પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (હિમાચલ પ્રદેશ) : લીલા શેઠ (૧૯૯૧)

પ્રથમ મહિલા રેલ્વે ડ્રાઈવર : સુરેખા યાદવ (૧૯૯૨)

પ્રથમ મહિલા બસ ડ્રાઈવર : વસંથકુમારી (૧૯૯૨)

પ્રથમ મહિલા સ્ટોક એક્ષ્ચન્જ પ્રમુખ : ઓમાના અબ્રાહમ (૧૯૯૨)

પ્રથમ મહિલા પાયલટ : દુર્બા બેનરજી (૧૯૯૩)

પ્રથમ મહિલારેલ્વે સ્ટેશન માસ્તર : રીન્કુસીન્હા રોય (૧૯૯૪)

પ્રથમ મહિલા ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા : અપર્ણા પોપટ (૧૯૯૪)

પ્રથમ મહિલા મિસ યુનિવર્સ : સુસ્મિતા સેન (૧૯૯૪)

પ્રથમ મહિલા પ્રાણી મિત્ર એવોર્ડ : મેનકા ગાંધી (૧૯૯૬)

પ્રથમ મહિલા અવકાશ યાત્રી : કલ્પના ચાવલા (૧૯૯૭)

પ્રથમ મહિલા ઓલમ્પિકમાં ચંદ્રક વિજેતા : મલ્લેશ્વરી (૨૦૦૦)

પ્રથમ મહિલા મરણોતર અશોકચક્ર :કમલેશ કુમારી (૨૦૦૧)

પ્રથમ મહિલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર વિજેતા :વિજય લક્ષ્મી

પ્રથમ મહિલા વાયુસેનામાં પાયલટ – હરિતા કૌર દેઓલ

પ્રથમ મહિલા મેયર(મુંબઈ) – સુલોચના મોદી

પ્રથમ મહિલા આઈ.એ.એસ. અન્ન – જ્યોર્જ

પ્રથમ મહિલા લોકસભાના સભ્ય રાધાજી – સુબ્રમણ્યમ

પ્રથમ મહિલા રાજ્યસભાના સભ્ય – નરગીસ દત્ત

પ્રથમ મહિલા રાજદુત વિજયા લક્ષ્મી – પંડિત

પ્રથમ મહિલા ઈજનેર – લલિતા સુબ્બારાવ

પ્રથમ મહિલા ડોક્ટર – આનંદી ગોપાલા, પશ્ચિમ બંગાળાના હતા.

Post a Comment

0 Comments