નરસિંહ મહેતા :- પ્રભાતિયા [ પદ ]
મીંરાબાઈ :- પદ
પ્રેમાનંદ :- આખ્યાન
શામળ :- પદ્ધવાર્તા
દયારામ :- ગરબી
વલ્લભ મેવાડો :- ગરબા
ભોજો ભગત :- ચાબખા
બલવંતરાય ઠાકોર :- સોનેટ
બોટાદકર :- રાસ
અમૃત ઘાયલ :- ગઝલ
અખો :- છપ્પા
ધીરો :- કાફી
ગૌરીશંકર જોશી :- નવલિકા
કાકાસાહેબ કાલેલકર :- નિબંધ
ગિજુભાઈ બધેકા :- બાળસાહિત્ય
ગણવંતરાય આચાર્ય :- દરિયાઇ સાહસકથા
મહાદેવભાઈ દેસાઇ :- ડાયરી
જીણાભાઈ દેસાઇ :- હાઇકુ
રાજેન્દ્ર શાહ :- ગીત
પીંગળશી ગઢવી :- લોક્વાર્તા
કાન્ત :- ખંડકાવ્ય
પન્નાલાલ પટેલ :- જાનપદી નવલકથા
નન્હાલાલ :- ઊર્મિકાવ્ય
0 Comments
Any suggestions, Please comment Below 👇