જીલ્લો : દેવભૂમિ દ્વારકા
- જીલ્લામથક :
- ખંભાળિયા
- જીલ્લાની રચના :
- 15 ઓગાષ્ટ, 2013ના રોજ જામનગર જીલ્લામાંથી દેવભૂમિ દ્વારકા જીલ્લાની રચના કરવામાં આવી હતી.
- સ્થાન અને સીમા :
- પૂર્વ : જામનગર જીલ્લો
- પશ્ચિમ : અરબ સાગર
- ઉત્તરે :કચ્છનો અખાત
- દક્ષિણ :પોરબંદર જીલ્લો
- ક્ષેત્રફળ :
- 5694 ચો.કિ.મી.
- તાલુકાઓ :
- (1) ખંભાળિયા, (2) ઓખામંડળ (દ્વારકા), (3) ભાણવડ અને (4) કલ્યાણપુર.
- વિશેષતા :
- હિંદુ ધર્મના સૌથી ચાર મોટા યાત્રાધામોનું "દ્વારકા" આ જીલ્લામાં આવેલું છે. આથી આ જીલ્લાનું નામ દેવભૂમિ દ્વારકા છે.
- જગદગુરુ શંકરાચાર્યે સ્થાપેલી "શારદાપીઠ" અહી આવેલી છે.
- ખંભાળિયા શુંધ્ધ "ઘી"માટે વખણાય છે.