→ NCRBનું પૂરું નામ : National Crime Records Bureau
→ NCRBની સ્થાપના વર્ષ 1986માં ગૃહમંત્રાલય હેઠળ ગુનાઓ અને ગુનેગારો પરની માહિતીના ભંડાર તરીકે કાર્ય કરવા માટે કરવામાં આવી હતી. જેથી કરીને તપાસકર્તાઓને ગનેગારો સાથે જોડવામાં મદદ મળી શકે.
→ તેની સ્થાપના રાષ્ટ્રીય પોલીસ કિમશન (1977-1981) અને MHAની ટાસ્ક ફોર્સ (1985)ની ભલામણોને આધારે કરવામાં આવી હતી.
→ NCRBને “ઓનલાઈન સાયબર–ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ'ના ટેક્નિકલ અને ઓપરેશનલ કાર્યોનું સંચાલન કરવા માટે સેન્ટ્રલ નોડલ એજન્સી તરીકે પણ નિયુક્ત કરવામાં આવી છે, જેના દ્વારા કોઈપણ નાગરિક બાળ પોર્નોગ્રાફી, બળાત્કાર વગેરે સંબંધિત ગુનાના પુરાવા તરીકે ફરિયાદ નોંધાવી શકે છે અથવા વીડિયો ક્લિપ અપલોડ કરી શકે છે.
0 Comments