Ad Code

Responsive Advertisement

નટવરલાલ કુબેરદાસ પંડયા | Ushnas | Natwarlal Pandya

નટવરલાલ કુબેરદાસ પંડયા
નટવરલાલ કુબેરદાસ પંડયા

→ પૂરું નામ : નટવરલાલ કુબેરદાસ પંડયા

→ જન્મ : 28 સપ્ટેમ્બર, 1920 (સાવલી, વડોદરા)

→ અવસાન : 6 નવેમ્બર, 2011

→ ઉપનામ : ઉશનસ્, આરણ્યક

→ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સિદ્ધપુર, સાવલી અને ડભોઈમાં.

→ તેમણે વર્ષ 1942માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી બી.એ. અને વર્ષ 1945માં એમ.એ.ની ડિગ્રી મેળવી હતી.

→ તેમણે વર્ષ 1946માં આકાશવાણી વડોદરામાં નભોવાણીના તંત્રી તરીકે સેવા આપી હતી.

→ તેમણે પ્રથમ કાવ્યસંગ્રહ પ્રસૂનથી લેખન કાર્યની શરૂઆત કરી હતી. ઉપરાંત

→ ગુજરાતી સાહિત્યમાં કેટલાંક સોનેટ પણ આપ્યાં છે.

→ તેમની વર્ષ 1955થી વર્ષ 1965સુધીની તમામ કવિતાઓ સમસ્તકવિતા નામના ગ્રંથમાં સમાવાઇ છે.

→ તેઓ વર્ષ 1979માં ગુજરાતીના અધ્યાપક સંઘના પ્રમુખ રહ્યા હતાં.


પુરસ્કાર

→ વર્ષ 1959: કુમારચંદ્રક

→ વર્ષ 1971: નર્મદ સુર્વણચંદ્રક

→ વર્ષ 1972 : રણજીતરામ સુર્વણચંદ્રક

→ વર્ષ 1976 : સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કાર (અશ્વત્થ કાવ્યસંગ્રહ માટે)

→ વર્ષ 2019 : જયોતીન્દ્ર દવે પુરસ્કાર (હાસ્ય પર ધીમહિ કૃતિ માટે)



સાહિત્ય સર્જન

→ કાવ્યસંગ્રહ : પ્રસૂન (૧૯૫૫), વસંતપંચમી, અશ્વત્થ (૧૯૭૫), મનોમુદ્રા(૧૯૬૦), છેલ્લો વળાંક, ગઝલની ગલીમાં, આર્ધ, નેપથ્ય (૧૯૫૬), મારા નક્ષત્રો, કિંકિણી, પૃથ્વી ગતિનો છંદોલય પતીલ, ‘આર્દ્રા’ (1959), તૃણનો ગ્રહ (1964) , સ્પંદ અને છંદ (1968), રૂપના લય (1976), વ્યાકુલ વૈષ્ણવ (1977), પૃથ્વીને પશ્ચિમ ચહેરે (1979), શિશુલોક (1984)

→ સ્મૃતિકથા : સદ્માતાનો ખાંચો

→ હાસ્યનિબંધ : હળવાશની ક્ષણોમાં

→ નવલકથા : વગડો

→ સોનેટ : વળાવી બા આવી, આ રસ્તાઓ, આભાર, રસ્તો અને ચહેરા


પંક્તિઓ

→ વળાવી બા આવી નિજ સકલ સંતાન
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે

→ પૃથ્વી સમું નહીં બેસણું, આભ સમું નહીં છત્ર
પ્રેમ સમી નહીં માધરી, આપ સમો નહીં મિત્ર

→ મને મારા વાડી તણાં પારિજાત નીચે, તાજું તાજું પ્રભાત જડયું છે.


→ તેમના સન્માનમાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ઉશનસ્ પુરસ્કાર દર બે વર્ષે કવિઓને અપાય છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click

Post a Comment

0 Comments