આર્મી દ્વારા કરવામાં આવતી સુંયુંક્ત કવાયત
યુદ્ધ અભ્યાસ/કવાયત નામ |
દેશ |
ઓસ્ટ્રા હિંદ | ભારત-ઓસ્ટ્રેલિયા |
હેન્ડ ઈન હેન્ડ | ભારત-ચીન |
સૂર્ય–કિરણ | ભારત-નેપાળ |
સંપ્રતિ (SAMPRITI) | ભારત-બાંગ્લાદેશ |
મિત્ર-શક્તિ | ભારત–શ્રીલંકા |
હરિમાઉ શક્તિ | ભારત-મલેશિયા |
ગરુડ-શક્તિ | ભારત-ઈન્ડોનેશિયા |
યુદ્ધ અભ્યાસ | ભારત-અમેરિકા (USA) |
વજ્ર પ્રહાર | ભારત-અમેરિકા (USA) |
IMBEX | ભારત-મ્યાનમાર |
VINBAX | ભારત–વિયેતનામ |
એકુવેરીન (EKUVERIN) | ભારત-માલદીવ |
ઈન્દ્ર (INDRA) | ભારત-રશિયા |
અલ નાગહ (AL NAGAH) | ભારત–ઓમાન |
ધર્મગાર્જિયન | ભારત-જાપાન |
મૈત્રી (MAITREE) | ભારત-થાઈલેન્ડ |
LAMITIYE | ભારત-સેશલ્સ |
બોલ્ડ કુરુક્ષેત્ર | ભારત-સિંગાપોર |
0 Comments