→ સૌથી પહેલો દાંડિયાનો ઉલ્લેખ હરિવંશ પુરાણમાં જોવા મળે છે. એ પછી તો બ્રહ્મપુરાણ, વિષ્ણુપુરાણ, અગ્નિપુરાણ અને ભાગવતમાં પણ દાંડિયાનો ઉલ્લેખ થયેલો છે.
→ મધ્યપ્રદેશના ગ્વાલિયર પાસે બાઘ નામનો ગુફા વિસ્તાર આવેલો છે. અહીંની ગુફાઓમાંથી ચોથી અને પાંચમી સદીના કેટલાક ભીંતચિત્રો મળી આવ્યા છે, જેમાં દાંડિયાનું પણ ચિત્ર છે.
→ દાંડીયાને અર્ધવાદ્ય ગણવામાં આવે છે.
→ દાંડીયા ઘન વાદ્ય છે.
→ પિત્તળના દાંડીયા ધાતુજન્ય સ્વર આપે છે.
→ લાકડાના દાંડીયા ઉનના ફુમકા વડે શણગારવામાં આવે છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇