Ad Code

ઈસરાજ


ઈસરાજ

→ ઈસરાજ હિન્દુસ્તાની શૈલીનું વાદ્ય છે. જેમાં સિતાર અને સારંગીનો સમન્વય જોવા મળે છે.

→ ઈસરાજમાં ઉપરનો ભાગ સિતાર જેવો હોય છે.

→ ઈસરાજનો ઉપયોગ રવીન્દ્ર સંગીતમાં થાય છે.

Post a Comment

0 Comments