Commonwealth of Independent States (CIS)
→ સ્થાપના : 8 ડિસેમ્બર, 1991
→ સભ્ય દેશ : આર્મીનિયા, અઝરબેજાન, બેલારૂસ, કઝાખિસ્તાન, કિર્ગિસ્તાન, મોલ્ડોવા, રશિયા, તજાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, યુક્રેન અને રશિયા
→ હેતુઓ : અર્થ વ્યવસ્થા, પ્રતિરક્ષા અને વિદેશનીતિના વિષય પર સહયોગ
→ વડુ મથક : મિન્સક (બેલારુસ)
→ વ્યાપાર : ખનીજ તેલ, કુદરતી વાયુ, સોનું, કપાસ, રેસા, એલ્યુમિનિયમ વગેરે
0 Comments