Risa Textile GI Tag | રિસા ટેક્સટાઇલને GI ટેગ
રિસા ટેક્સટાઇલને GI ટેગ
→ ત્રિપુરાના પરંપરાગત આદિવાસી પોશાક ‘રિસા’ને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટેગ એનાયત કરવામાં આવ્યો. તે એક હાથથી વણાયેલ કાપડ છે.
→
તેનો ઉપયોગ સ્ત્રીના ઉપલા વસ્ત્ર તરીકે થાય છે અને આદર વ્યક્ત કરવા માટે માથા પર કાફ, દુપટ્ટા અથવા ભેટ તરીકે પણ વપરાય છે.
→ તેને રંગબેરંગી ડિઝાઇનમાં વણવામાં આવે છે અને તેનું સામાજિક અને ધાર્મિક મહત્વ છે.
→
કિશોરવયની ત્રિપુરી છોકરીઓને 12થી 14 વર્ષની આસપાસની રિસા સોરમાણી નામના પ્રસંગમાં પહેરવા માટે સૌ પ્રથમ રિસા આપવામાં આવે છે.
0 Comments