→ સમગ્ર વિશ્વમાં 21 માર્ચને વિશ્વ વંશીય ભેદભાવ નાબૂદી દિવસ (International AD Day for the Elimination of Racial Discrimination) તરીકે મનાવવામાં આવે છે.
થીમ -2024
→
A Decade Of Recognition, Justice, A And Development: Implementation Of The International Decade For People Of African Descent.
,
→
વંશીય ભેદભાવને રોકવા અને તેનો સામનો કરવા માટે નિર્ણય લેવાના તમામ ક્ષેત્રોમાં અર્થપૂર્ણ અને સુરક્ષિત જનભાગીદારી અને પ્રતિનિધિત્વને મજબૂત કરવાનો છે.
→
શરૂઆત
યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી(UNGA) દ્વારા વર્ષ 1966માં 21 માર્ચે વિશ્વ વંશીય ભેદભાવ નાબૂદી દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરવામાં આવી હતી.
→
21 માર્ચ, 1960 ના રોજ વંશવાદના કાયદાનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા લોકો પર સાઉથ આફ્રિકાના સાર્વવેલીમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો.
→
વંશવાદની વિરૂદ્ધ વર્ષ 2001માં ડર્બન (સાઉથ આફ્રિકા)માં આયોજીત વિશ્વ સંમેલનમાં વંશીય ભેદભાવ, દ્વેષ અને અસહિષ્ણુતા પર કાર્ય યોજના તૈયાર કરવામાં આવી હતી.
→
આ વર્ષની થીમ આફ્રિકન વંશના લોકો માટેના આંતરરાષ્ટ્રીય દાયકા સાથે જોડાયેલી છે, જે 2015 થી 2024 સુધીની સમયમર્યાદાને વિસ્તરે છે. આ દાયકાની ઘોષણા કરતી વખતે, આંતરરાષ્ટ્રીય સમુદાય એ માન્યતા આપે છે કે આફ્રિકન વંશના લોકો એક વિશિષ્ટ જૂથનું પ્રતિનિધિત્વ કરે છે, જેમના માનવ અધિકારોને પ્રોત્સાહન આપવું આવશ્યક છે. "
0 Comments