Ad Code

Responsive Advertisement

Microsoft Word Gujarati


Microsoft Word

→ Ms-Word એ એક Word Processor Software છે.

→ સૌ પ્રથમ Word Processor Software : Word star

→ Word Processor Software: Notepad, Wordpad


MS-Word ચાલુ કરવાની રીત

→ Start-word

→ Start - Run - winword

→ Start-All programs-Microsoft office-MS word


→ Default name: Document 1

→ Default Font Name: Calibri (Body)

→ Default Font Size: 11

→ Minimum Font Size: 8

→ Maximum Font Size: 72

→ Min Zoom: 10%

→ Max Zoom: 500%

→ Default Font Style: Regular

→ Default Alignment: Left Justified

→ Default Line spacing: 1.15 cm

→ Default Margins: Normal (2.54cm)

→ Default Gutter Position: Left

→ Default Orientations: Portraits

→ Default Size: A4

→ Default Columns: One

→ Default Header and Footer from Edge: 1.25 cm

→ Default save name: Doc1

→ Default save location : Documents

→ File Extension: .docx

→ Max File Size: 32 MB

→ Grammar Check (F7)

→ Spelling Check (F7)

→ Bold: CTRL+B

→ Find Text (CTRL+F)

→ Replace Text (CTRL+H)

→ Italic: CTRL+I

→ Underline: CTRL+U

→ Subscript Short Key : Ctrl + =

→ Superscript Short Key: Ctrl + Shift + +

→ Find Synonym word Thesaurus key (Shift+F7)

→ Automate frequently used tasks Macros key (Alt+F8)




Short Keys

→ Ctrl + A : સંપૂર્ણ Document Select કરવા માટે

→ Ctrl + C: Selected Word ને Copy કરવા માટે

→ Ctrl + B: Selected Word ને Bold કરવા માટે

→ Ctrl + D: Font Dialogue Box ખોલવા માટે

→ Ctrl + E:Center Alignment કરવા માટે

→ Ctrl + F: Word Find કરવા માટે

→ Ctrl + G: Go to Option Open કરવા માટે

→ Ctrl + H: Replace Box ખોલવા માટે

→ Ctrl + I: Italic Font કરવા માટે

→ Ctrl+J: Justify Alignment કરવા માટે

→ Ctrl + K: Hyperlink આપવા માટે

→ Ctrl + L: Left Alignment કરવા માટે

→ Ctrl + M: Paragraph મા Indent કરવા માટે, પ્રથમ લાઈન

→ Ctrl+N: નવી File Open કરવા માટે

→ Ctrl + O: જૂની File Open કરવા માટે

→ Ctrl + P : Print કરવા માટે

→ Ctrl + Q: Paragraph Indent દૂર કરવા માટે

→ Ctrl + R: Right Alignment કરવા માટે

→ Ctrl + S: File ને Save કરવા માટે

→ Ctrl + T: Paragraph થી પ્રથમ લાઈનને Hanging કરવા

→ Ctrl + U: Selected Word નીચે Underline કરવા માટે

→ Ctrl + V : Paste કરવા માટે

→ Ctrl + W : ચાલુ File ને બંધ કરવા માટે

→ Ctrl + X : Cut કરવા માટે

→ Ctrl + Y : Action ને Redo કરવા માટે

→ Ctrl + Z: Action ने Undo કરવા માટે

→ કોપીરાઈટ સિમ્બોલ : (Alt+Ctrl+C)

→ રજીસ્ટર સિમ્બોલ : (Alt+Ctrl+R)

→ TM ટ્રેડમાર્ક સિમ્બોલ (Alt+Ctrl+T)

→ કમેન્ટ દાખલ કરવા (Alt+Ctrl+M)

→ Ctrl + ]: ફોન્ટ સાઈઝ (+1pt) વધારવા

→ Ctrl + [: ફોન્ટ સાઈઝ (-1 pt) ઘટાડવા

→ Ctrl + Shift + > : ફોન્ટ સાઈઝ (+2 pt) વધારવા

→ Ctrl + Shift + < : ફોન્ટ સાઈઝ (-2 pt) ઘટાડવા

→ Home : લાઈનની શરૂઆતમાં

→ End : લાઈનના અંતે

→ Ctrl+Home : ડોક્યુમેન્ટ ની શરૂઆતમાં

→ Ctrl+ End :ડોક્યુમેન્ટ ના અંતે

→ Page Up :એક પેજ ઉપર

→ Page Down : એક પેજ નીચે

→ Ctrl+1 : 1 લાઈન સ્પેસ

→ Ctrl+5 : 1.5 લાઈન સ્પેસ

→ Ctrl+2 : 2 લાઈન સ્પેસ

→ Backspace :ડાબી બાજુ ના અક્ષરને દૂર કરે

→ Delete : જમણી બાજુ ના અક્ષરને દૂર કરે

→ F1: Help Menu

→ F5:Go To Command

→ F7: Spelling and Grammar Check

→ F10: Menu bar Active

→ F12: Save as



Post a Comment

0 Comments