રમત-ગમત સાથે સંકળાયેલા ઉદ્યોગ
→ ભારતમાં રમત-ગમતનાં સાધનો દેવદાર અને ચીડના લાકડામાંથી બનાવવામાં આવે છે.
→ રમત-ગમતનાં સાધનો બનાવવા માટેના ગૃહ ઉદ્યોગ અમદાવાદ, ચેન્નઈ, દિલ્હી, જલંધર, લુધિયાણા, અંબાલા અને જમ્મુમાં આવેલા છે.
→ ભારતમાં ક્રિકેટના બેટ, ટેનિસ, ગલ્ફ, વોલીબોલ, બેડમિન્ટન, ચેસ વગેરે જેવાં સાધનો બનાવવામાં આવે છે.
0 Comments