✒️ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ RBI ની કઈ બે સ્કીમ લોન્ચ કરી?
➡️ રિટેલ ડાયરેકટ સ્કીમ અને ઇન્ટિગ્રેટેડ ઓમબોન્ડસમેન સ્કીમ (સંકલિત લોકપાલ યોજના)
✒️ રાજ્યસભાના સેક્રેટરી જનરલપદે કોની વરણી કરવામાં આવી?
➡️ પી.સી.મોદી
✒️ ગુજરાતની કઈ બે ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો?
➡️ ભાવિના પટેલ (પેરા ટેબલટેનિસ) અને
➡️અંકિતા રૈના (ટેનિસ)*
✒️ બાળકોની મુછાડી મા ગિજુભાઈ બધેકાનો જન્મદિન કયા દિન તરીકે ઉજવાશે?
➡️બાળવાર્તા દિન
➡️ભાવનગરમાં પ્રથમ ઉજવણી
✒️ ઇન્ટરનેશનલ લો કમિશનમાં કોણ ચૂંટાયા?
➡️ ડૉ.બિમલ પટેલ
✒️ મધ્યપ્રદેશના ભોપાલમાં આવેલ હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને શું રાખવામાં આવ્યું?
➡️ રાણી કમલાપતિ રેલવે સ્ટેશન
✒️ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વીજ સંમેલન ક્યાં યોજાયું હતું?
➡️ રોમમાં
✒️ નેલ્સન મંડેલા નોબેલ શાંતિ પુરસ્કાર 2021ના વિજેતા કોણ બન્યા?
➡️ અજય શર્મા
✒️ દિલ્હી રાજ્ય સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કઈ યોજના શરૂ કરી છે?
➡️ જય ભીમ મુખ્યમંત્રી પ્રતિભા વિકાસ યોજના
✒️ ઓસ્ટ્રેલિયાની બીગબેસ લીગ રમનારા પહેલા ભારતીય ખેલાડી કોણ બન્યા?
➡️ ઉનમુક્ત ચંદ
✒️ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી?
➡️ ઓસ્ટ્રેલિયાના ન્યાયાધીશ હેલેરી ચાર્લ્સ વર્થ
✒️ અમેરિકાના જ્યોર્જીયા રાજ્યએ કઈ ભાષા માટે રાજ્યોત્સવ દિવસ મનાવવાની ઘોષણા કરી છે?
➡️ કન્નડ
✒️ દુનિયાનો સૌપ્રથમ પૃથ્વી વિજ્ઞાન ઉપગ્રહ કયા દેશે લોન્ચ કર્યો?
➡️ ચીન
✒️ ઉત્તરાખંડના કયા ઓઈલને જીઆઈ ટેગ આપવામાં આવ્યો?
➡️ કુમાઉચ્યુરા
✒️ ભારતે કયા દેશ સાથે મળીને સૌર ઊર્જા ગ્રીડના આંતરરાષ્ટ્રીય નેટવર્કનું લોન્ચિંગ કર્યું?
➡️ UK
✒️ બુકર પ્રાઈઝ વિજેતા કોણ બન્યા?
➡️ દક્ષિણ આફ્રિકાના લેખક ડેમનગલગુટ
✒️ આદિવાસીઓની સંસ્કૃતિની રક્ષા માટે 29 મ્યુઝિયમનું ઉદ્દઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું?
➡️ મણિપુર
✒️કયા રાજ્યની સરકારે સિંધુ નદીમાં ડોલ્ફીનની વસતી ગણતરી કરવાનો નિર્ણય કર્યો છે?
➡️ પંજાબ
✒️ T20 વર્લ્ડકપમાં કઈ ટીમ ચેમ્પિયન બની?
➡️ ઓસ્ટ્રેલિયા સૌપ્રથમ વખત ચેમ્પિયન બન્યું
➡️ ન્યુઝીલેન્ડને હરાવ્યું
➡️ દુબઈમાં ફાઈનલ રમાઈ હતી
✒️ રશિયાએ ભારતને કઈ મિસાઈલ સિસ્ટમ ડિલિવરી શરૂ કરી?
➡️ S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ
✒️ નેશનલ ક્રિકેટ એકેડેમીના નવા હેડ કોચ તરીકે કોની વરણી કરવામાં આવી?
➡️ વીવીએસ લક્ષ્મણ
✒️ હિમાચલ પ્રદેશના કયા ચંપલને જીઆઈ ટેગ આપવામાં આવ્યો?
➡️ ચંબા ચંપલ
✒️ ફ્રાન્સમાં યોજાયેલી 37મી ટેનિસ માસ્ટર્સ ટુર્નામેન્ટમાં કોણ ચેમ્પિયન બન્યું?
➡️ નોવાક જોકોવિચ
✒️ વર્ષ 2020ના તેનઝિંગ નોર્ગે રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા?
➡️ પ્રિયંકા મોહિતી
✒️ ભાસ્કર ચટ્ટોપાધ્યાયનું નવું પુસ્તક આવ્યું છે જેનું શીર્ષક શું છે?
➡️ ધ સિનેમા ઓફ સત્યજિત રે
✒️ મેક્સિકો સિટી ગ્રાં.પ્રી. વિજેતા કોણ બન્યા?
➡️ એફ-1 રેસર્સ મેક્સ વર્સ્ટપ્પન
✒️ 400 ટી20 વિકેટ લેનારા સૌથી યુવાન બોલર કોણ બન્યા?
➡️ અફઘાનિસ્તાનના રશીદ ખાન
✒️ ભારત હાલમાં કયા હથિયારનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું?
➡️ સ્માર્ટ એન્ટી એરફીલ્ડ હથિયાર
✒️ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સશસ્ત્ર પોલીસ દળના કર્મીઓ માટે કયું કાર્ડ લોન્ચ કર્યું?
➡️ આયુષ્યમાન CPF હેલ્થકાર્ડ
✒️ રાષ્ટ્રીય જનજાતીય નૃત્ય મહોત્સવ ક્યાં યોજાયો હતો?
➡️ છત્તીસગઢ
✒️ જાહેરમાં નોનવેજ વેચાણ પર પ્રતિબંધ મુકનાર ગુજરાત દેશનું કેટલામું રાજ્ય બન્યું?
➡️ પ્રથમ*
✒️ વિખ્યાત લેખક, ઇતિહાસકાર, રંગમંચ કલાકાર અને પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કે જેમને છત્રપતિ શિવાજી પર કેટલાક નિબંધ અને કહાનિયો લખી હતી જેમનું હાલમાં અવસાન થયું?
➡️ બાબાસાહેબ પુરંદરે
➡️શિવાજીના જીવન પર નાટક 'જાણતા રાજા'નું નિર્દેશન કર્યું હતું.*
✒️ પહેલા જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી ક્યાં થઈ?
➡️ ભોપાલ
✒️ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિરસા મુંડા સ્વતંત્રતા સેનાની મ્યુઝિયમનું લોકાર્પણ ક્યાં કર્યું?
➡️ રાંચી
⭕13 નવેમ્બર➖વિશ્વ દયા દિવસ (વર્લ્ડ કાઈન્ડનેસ ડે)
✒️ અજય છિબર અને સલમાન અનિસ સોજનું નવું પુસ્તક પ્રકાશિત થયું છે જેનું શીર્ષક શું છે?
➡️ અનશેકલિંગ ઇન્ડિયા
✒️ નાસા અને સ્પેસ એક્સ દ્વારા નવું ક્રુ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. તેનું નેતૃત્વ કોના દ્વારા કરવામાં આવશે?
➡️ ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી રાજાચારી
✒️ યુએનના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના સદ્દભાવના રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા?
➡️ ડેનિયલ બૃહલ
✒️ કયા મંત્રાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ એપ લોન્ચ કરવામાં આવી?
➡️ સાંસ્કૃતિક મંત્રાલય
✒️પર્યટન ક્ષેણીમાં ત્રણ પુરસ્કાર માટે વિજેતા કયું રાજ્ય બન્યું?
➡️ ઉત્તરાખંડ
✒️ 2023માં ક્લાયમેટ ચેન્જના મુદ્દે યોજના COP-28ની યજમાની કયા દેશ દ્વારા કરવામાં આવશે?
➡️ UAE
✒️ પોતાના દમ પર દેશમાં સૌથી વધુ ધનવાન બનનારી કઈ મહિલાને ઘોષિત કરવામાં આવી?
➡️ ફાલ્ગુની નાયર
0 Comments