Ad Code

ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના (વયવંદના યોજના) IGNOAPS

 ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના (વયવંદના યોજના) IGNOAPS 

🖋️  ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય નવી દિલ્હી ધ્વારા તા.19-11-2007થી ઉપરોકત યોજના સમગ્ર ભારતમાં અમલમાં મુકવામાં આવેલી છે. 

🖋️ ગુજરાત રાજયમાં તા.1-4-2008થી અમલ શરૂ કરવામાં આવેલ છે. 

🖋️ જેની અરજી સંબંધિત તાલુકાના મામલતદારશ્રીને અલગથી કરવાની રહે છે. 

📝 આ યોજના અંતર્ગત અરજી કરવાની પાત્રતા નીચે મુજબ ,👇છે. 

👉 0 અરજદારની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. 

👉 અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય અને ગરીબ રેખા હેઠળ B.PLયાદીમાં 0 થી 20 ના સ્કોર સમાવિષ્ટ હોવો જોઈએ. 

👉 શહેરી વિસ્તારના અરજદારો માટે કેન્દ્ર સરકારના અર્બન હાઉસિંગ & પ્રોપટી એલિવેશન મંત્રાલયના ગરીબી નિવારણ કાર્યક્રમોના સંદર્ભમાં તૈયાર કરવામાં આવતી B.PL સમાવિષ્ટ હોવો જોઈએ.

👉  પાત્રતા ધરાવતા પતિ-પત્ની બન્ને અરજી કરી શકે છે. 

🌟સહાયની રકમ 🌟

 👉 રૂ.750/ સહાયની રકમ લાભાર્થીની 60 થી 70 વર્ષના વૃદ્ધોને  માસિક સહાય રૂ. (રાજય સરકારના રૂ.300/- કેન્દ્ર સરકારના ના રુ.200/-)

👉 તેમજ 80 કે તેથી વધુ વયના લાભાર્થીઓને માસિક સહાય રૂ.1000/- (રાજય સરકારના રૂ.500/ કેન્દ્ર સરકારના રૂ.500/-)

Post a Comment

0 Comments