Ad Code

Mangubhai Patel | મંગુભાઈ પટેલ

→ મંગુભાઈનો જન્મ 1 જૂન, 1944ના રોજ ગુજરાતના નવસારીમાં થયો.

→ મંગુભાઈએ ધોરણ 9 સુધી શિક્ષણ મેળવ્યું છે.

→ તેમના પત્નીનું નામ નર્મદાબહેેન

→ વ્યવસાયઃ સમાજસેવા

→ મંગુભાઈ પટેલ ગુજરાતના નવસારીથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સનિષ્ઠ કાર્યકર રહ્યાં છેજનસંઘના સમયથી તેઓ કાર્યકર રહ્યાં છે

→ તેઓ નવસારીમાં વિધાનસભા બેઠક જીત્યાં હતાંનવસારીમાં પાંચ ટર્મ અને ગણદેવીમાં એક ટર્મ ધારાસભ્ય રહ્યાં હતાં.

→ 27 વર્ષ સુધી તેઓ ધારાસભ્ય પદે રહ્યાં

→ 1998-2001 સુધી તેઓ આદિજાતિ કલ્યાણ અન કુટિર ઉદ્યોગપ્રધાન (સ્વતંત્ર હવાલો)

→ 2001થી 2002 સુધી તેઓ આદિજાતિ કલ્યાણ (સ્વતંત્ર હવાલો) પ્રધાન

→ 2002થી 2012 સુધી તેઓ આદિજાતિ કલ્યાણ, વન અને પર્યાવરણ પ્રધાન

→ 2013માં ગુજરાત વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર બન્યાં હતાં.

→ 2014માં ગુજરાત વિધાનસભાના સ્પીકર બન્યાં

Post a Comment

0 Comments