Current Affairs 2021 : 11 July | કરંટ અફેર્સ 2021 : 11 જુલાઇ
કરંટ અફેર્સ 2021 : 11 જુલાઇ
- તાજેતરમાં "Light of Asia" નામનું પુસ્તક કોણ દ્વ્રારા બહાર પાડવામાં આવ્યું છે?
- → જયરામ રમેશ
- તાજેતરમાં "રાષ્ટ્રીય મત્સ્ય કિસાન દિવસ" કોના દ્વારા ઉજવવામાં આવ્યો?
- → National Fisheries Development Board (NFDB)
- તાજેતરમાં "Bharat Dynamics Limited" (BDL) એ ભારતીય વાયુ સેના સાથે કેટલા રૂપિયાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે?
- → 499 કરોડ રૂપિયા
- BDL કોને કોને આકાશ મિસાઇલ સપ્લાય કરે છે?
- → ભારતીય આર્મી અને ભારતીય વાયુ સેના
- તાજેતરમાં એમેઝોન એ ભારતમાં પોતાનું પહેલું ડિજિટલ સેન્ટર ક્યાં શરૂ કર્યું છે?
- → ગુજરાતમાં સુરત
- એમેઝોન ડિજિટલ સેન્ટરનું ઉદઘાટન કોને કર્યું?
- → મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
- તાજેતરમાં કૃષિ ક્ષેત્રે કોની કોની વચ્ચે સમજૂતી કરવામાં આવી છે?
- → ભારત અને યુરોપીયન સંઘ વચ્ચે
→ કેન્દ્રિય કૃષિ ખેડૂત કલ્યાણ પ્રધાન: નરેન્દ્રસિંહ તોમર અને
→ યુરોપીયન કૃષિ કમિશનના સભ્ય : જનુઝઝ વોજિયાચોવસ્કી
- તાજેતરમાં "Hunger Virus Multiplies Report" કોણે જાહેર કર્યો છે?
- → Oxfam
- જુલાઇ 2021 માં ક્યુબામાં ત્રાટકનાર ઉષ્ણકટિબંધીય તોફાનનું નામ શું છે?
- → એલ્સા
- રાજય સરકાર દ્વારા આંગણવાડીના બાળકોને કેટલા જોડી ગણવેશ આપવામાં આવે છે?
- → બે (2)
0 Comments