Ad Code

Current Affairs 2020: Gujarati - 1


  • કઈ પૂનમ "વ્યાસ પૂર્ણિમા" તરીકે ઓળખાય છે?
  • - ગુરૂ પૂનમ

  • ભારતીય હિન્દી સિનેમાના પ્રથમ મહિલા ડાન્સ કોરિયોગ્રાફર કોણ છે?
  • - સુશ્રી સરોજ ખાન

  • ભારતમાં કેન્દ્ર સરકારના ક્યાં મંત્રાલય ધ્વારા નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશન સાથે સહયોગ સાધીને "આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જ" લોન્ચ કરવામાં આવી છે?
  • - ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી

  • ભારતમાં ઓલ ઈન્ડિયા રેડિયો પર સંસ્કૃત ભાષામાં ક્યો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે?
  • - સંસ્કૃત સાપ્તાહિકી

  • ભારતમાં નિર્માણ પામેલી પ્રથમ સોશિયલ મીડિયા એપ "એલિમેંટસ" કેટલી ભાષામાં ઉપલબ્ધ છે?
  • - 8

  • 5 જુલાઇ, 2020 દરમિયાન વિશ્વના ક્યાં દેશમાં "બૂબોનીક પ્લેગ" નો કેસ જોવા મળ્યો હતો?
  • - ચીન

  • જુલાઇ 2020 દરમિયાન ભારતના ક્યાં પાડોશી દેશે DD News સિવાયની તમામ ભારતીય ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે?
  • - નેપાળ

  • 6 જુલાઇ 2020 ના રોજ ક્યાં દેશ ધ્વારા "ઓફેક -16" નામનો જાસૂસી ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે?
  • - ઈજરાયેલ

  • ભારતના ક્યાં રાજ્યમાં "બલરામ" નામની એક યોજના શરૂ કરવામાં આવી છે?
  • - ઓડિશા

  • ભારતના કયા રાજ્યમાં મહાજોબ્સ નામનું એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે?
  • - મહારાષ્ટ્ર

  • ક્યાં આફ્રિકી દેશમાં છેલ્લા બે માહિનામાં 350 થી વધુ હાથીઓના રહસ્યમય સંજોગોમાં મોત થયા છે?
  • - બોત્સવા

  • ઇસરોના ક્યાં અવકાશયાનને મંગળ ગ્રહના ફોબોસ નામના સૌથી મોટા ચંદ્રનો ફોટો લેવામાં સફળતા મળી છે?
  • - મંગળયાન

  • ભારતમાં ક્યાં રાજ્યની સરકારે કોરોના સામેની લડત માટે "કિલ કોરોના" અભિયાન શરૂ કર્યું છે?
  • - મધ્યપ્રદેશ

  • ભારતના ક્યાં રાજીના વન વિભાગે ભારતનો પ્રથમ Lichen Park વિકસાવ્યો છે?
  • - ઉત્તરાખંડ

  • કોરોના લોકડાઉન બાદ વિશ્વની પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ક્યાં બે દેશો વચ્ચે યોજાઇ હતી?


  • -ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈંડિજ

  • ક્યાં શહેરમાં વિશ્વની સૌપ્રથમ ગોલ્ડ પ્લેટેડ હોટલનો પ્રારંભ થયો છે?
  • - હેનોઈ (વિયેતનામ)

  • શ્રી સુમિત નાગલ કઈ રમત સાથે સંકળાયેલા છે?
  • - ટેનિસ


  • કોરોના મહામારી દરમિયાન આંતરરાષ્ટ્રીય ટુર્નામેંટ જીતનાર ભારતના પ્રથમ ખેલાડી કોણ છે ?
  • - શ્રી સુમિત નાગલ

  • 10 જુલાઇ 2020 ના રોજ બીએચઆરટીના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર્ભઇ મોદીએ "રીવા સોલર પ્રોજેકટ" અથવા "રીવા અલ્ટ્રા મેગા સૌર યોજના"નું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું?
  • - ગૂઢ (રીવા, મધ્યપ્રદેશ)

  • COVID -19 મહામારી દરમિયાન "મિશન સાગર"અનર્ગત ભારતીય નૌસેના ધ્વ્ર ક્યાં જહાજની મદદથી ભારતના પાડોશી દેશોમાં આયુર્વેદિક દવાઓ તથા અન્ય મેડિકલ સામગ્રી સહિત ખાધ સામગ્રી પહોચડવામાં આવી હતી?
  • - INS કેસરી

  • રાજ્યના દરેક ઘરોમાં LPG ગેસ કનેક્શન ઉપલબ્ધ કરવાનર ભારતનું પ્રથા રાજ્ય કયું છે?
  • - હિમાચલ પ્રદેશ

    Post a Comment

    0 Comments