- Question :ક્યા કાયદાથી ભારતમાં દાસપ્રથાની સમાપ્તિ કારી દેવામાં આવી?
Answer:૧૮૩૩, ચાર્ટર એક્ટ
- Question :ક્યાં કાયદાથી કંપનીના શાસનની સમાપ્તિ અને તાજના શાસનની શરૂઆત કરવામાં આવી?
Answer:ભારત શાસન અધિનિયમ, ૧૮૫૮
- Question :ભારતનો સૌ પ્રથમ વાઇસરોય કોણ બન્યો?
Answer:લોર્ડ કેનીગ
- Question :ક્યાં કાયદાથી સેક્રેટરી ઓફ ઇન્ડિયા (ભારત સચિવ ) અને વાઇસરોય તથા ૧૫ સભ્યોની બનેલી ભારતીય પરિષદ નું સર્જન કરવામાં આવ્યું?
Answer:ભારત શાસન અધિનિયમ, ૧૮૫૮
- Question :ક્યાં કાયદાથી લોર્ડ વિલિયમ બેન્ટિક ભારતનો સૌ પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બન્યો?
Answer: ચાર્ટર એક્ટ, ૧૮૩૩
- Question :ભારતના સૌ પ્રથમ કમીશનનો અધ્યક્ષ કોણ હતો?
Answer: લોર્ડ મેકોલે
- Question :ક્યાં કાયદાથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઇ?
Answer:ચાર્ટર એક્ટ, ૧૮૩૩
- Question :ક્યા કાયદાથી ભારતની શાહી વિધાન પરિષદનો પાયો નાખવામાં આવ્યો કે જે ભારતની સૌ પ્રથમ નાની સસંદ કહેવાઈ ?
Answer: ચાર્ટર એક્ટ, ૧૮૫૩
- Question :સિવિલ સેવકોની ભરતી માટે ઈ.સ. ૧૮૫૪ માં કઈ સમિતિની નિમણુંક કરવામાં આવી?
Answer: મેકોલ સમિતિ
- Question :સવાતંત્રતા પછી વર્તમાન ભારતોય રાષ્ટ્રીય ધ્વજની ડીઝાઇન કોણે તૈયાર કરી?
Answer: પીંગલી વેકૈયા
0 Comments