Ad Code

જમીનના - કદના માપ

જમીનના - કદના માપ
  • 1 એકર=40 ગુંઠા
  • 1 એકર=4840 વાર
  • 1 એકર=43560 ફૂટ
  • 1 એકર=0.4047 હેકટર
  • 1 એકર=2.5 વીઘા
  • 1 વીઘા =16 ગુંઠા
  • 1 વીઘા =17424 ફૂટ
  • 1 હેક્ટર =6.25 વીઘા
  • 1 ગુંઠા =101.2 મીટર
  • 1 ગુંઠા =121 વાર
  • 1 ગુંઠા =1089 ચો. ફૂટ
  • 1 મીટર =100 સે.મી.
  • 1 મીટર =3.28 ફૂટ ,39.37ઈંચ
  • 1 મીટર =1,196 વાર
  • 1 ચો.મીટર =10.76 ફૂટ
  • 1 વાર =3 ફૂટ
  • 1 વાર =0.9144 મીટર
  • 1 ચો. વાર =9 ફૂટ
  • 1 ફૂટ =0.3048 મીટર,
  • 1 ઈંચ =25.3 મી. મી.
  • 1 મીટર =1000 મી.મી.
  • 1 ગજ =2 ફૂટ
  • 1 ગજ =0.61 મીટર
  • 1 કડી =2 ફૂટ
  • 1 કડી =0.61 મીટર
  • 1 સાંકળ =16 કડી
  • 1 સાંકળ =10.06 મીટર
  • 1 સાંકળ =33 ફૂટ
  • 1 કિ.મી. =1000 મીટર
  • 1 કિ.મી.=0.6215માઈલ
  • 1 માઈલ =1609 મીટર
  • 1 કિ.મી. =3280.80 ફૂટ
  • 1 ફલાંગ =660 ફૂટ
  • 1 ફલાંગ =201,17 મીટર
  • 1 ઘન મીટર =1000 લિટર
  • 1 ઘનફૂટ =0.2831 ઘનમીટર
  • 1 ઘનમીટર =35.31 ઘનફૂટ
  • 1 ઘન સેમી =1 સીસી
  • 1 સીસી =1 મિ.લિ.
  • 1 સીસી =1 ગ્રામ
  • 1 લિટર =1000 સી.સી.
  • 1 લિટર =1 કિ.ગ્રા.
  • 1ઘનફૂટ =28.317 લિટર
  • 1 લિટર =0.2205 ગેલન
  • 1 ઘનફૂટ =6.24 ગેલન
  • 1 લિટર =2.205 પાઉન્ડ
  • 1 ઘનમીટર =1000 કિગ્રા
  • 1 ઘનફૂટ =62.4 પાઉન્ડ
  • 1 ગેલન =10 પાઉન્ડ
  • ગાયકવાડી (અમરેલી વિસ્તાર)
  • 1 વસા =1280 ચો.ફૂટ
  • 1 વસા =118.91 ચો.મી.
  • 1 એકર =34.03 વસા
  • 1 વીઘા =20 વસા
  • 1 વીઘા =23.51 ગુંઠા
  • 1 એકર =1.7015 વીઘા
  • 1 વસા =142.22 ચો.વાર
  • Post a Comment

    0 Comments