Ad Code

9 February


EduSafar:
તા.9 ફેબ્રુઆરી ના કરન્ટ અફેર્સના આધારે એજ્યુસફર સબ્સ્ક્રાઇબર
દીપ્તિબેન જાગસર તરફથી કેટલાક અગત્યના પ્રશ્નો મળ્યા છે
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

1) મચ્છુ હોનારત ની ઘટના 1979 માં ક્યાં મુખ્યમંત્રી ના કાર્યકાળ દરમિયાન બની હતી?
જવાબ.. બાબુભાઈ પટેલ

2) કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી કોણ છે?
જવાબ.. ધર્મેન્દ્ર પ્રધાન

3) ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી ક્યાં જિલ્લા માં આવેલી છે?
જવાબ.. નડિયાદમાં

4) 9 ફેબ્રુઆરી ક્યાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
જવાબ.. વનફાયર સુરક્ષાદિન

5) ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે?
જવાબ.. ગાંધીનગર

6) આંતરરાષ્ટ્રીય બુદ્ધિ સૂચક આંક - 2019 માં ભારત કેટલામાં સ્થાને છે?
જવાબ.. 36 મા ક્રમે ... (પ્રથમ અમેરિકા)

7) સંગીત નાટક અકાદમી એવોર્ડ - 2017 કેટલા લોકોને આપવામાં આવ્યાં?
જવાબ.. 42 લોકોને

8) PM-JAY યોજના નું પૂરૂ નામ શું છે?
જવાબ.. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના

9) પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નાં CEO કોણ છે?
જવાબ.. ઈન્દુ ભૂષણ

10) PM-JAY યોજના ની હેલ્પલાઈન નંબર શું છે?
જવાબ.. 14555

11) LPG નું પૂરૂ નામ શું છે?
જવાબ.. Liquefied petroleum gas

12) PNG નું પૂરૂ નામ શું છે?
જવાબ.. Piped Natural gas

🌷🌷આભાર દીપ્તિબેન🌷🌷

Post a Comment

0 Comments