નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે
આજે 24 જાન્યુઆરી નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે
રાષ્ટ્રીય ગર્લ ચાઈલ્ડ દિવસની આજે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવે છે જેથી લોકોમાં જાગરૂકતા ઉભી થાય અને સમાજમાં છોકરી બાબત ની અસમાનતાને પહોંચી વળાય.
આ દિવસ 2008 થી વાર્ષિક ધોરણે ઉજવવામાં આવે છે
2019 ની થીમ "તેજસ્વી કાલ માટે બાળકીનું સશક્તિકરણ" છે.
0 Comments