- ગ્રામ પંચાયત :
- આંધ્રપ્રદેશ
- કર્ણાટક
- બિહાર
- ઓડીસા
- ત્રિપુરા
- મહારાષ્ટ્ર
- મઘ્યપ્રદેશ
- હરિયાણા
- મણીપુર
- પશ્ચિમ બંગાળ
- પંજાબ
- અરુણાચલ પ્રદેશ
- હિમાચલ પ્રદેશ
- રાજસ્થાન
- સિક્કિમ
- ગોવા
- અંદમાન અને નિકોબાર
- વિલેજ પંચાયત :
- કેરલ
- તમિલનાડુ
- દાદરા નગર હવેલી
- દીવ- દમણ
- લક્ષદ્વીપ અને પુડુચેરી
- ગામ પંચાયત :
- ગુજરાત
- ગાંવ પંચાયત :
- આસામ
- ઉત્તરપ્રદેશ
પંચાયતી રાજ સૌથી નીચેનું સ્તર જુદા જુદા રાજ્યમાં વિભિન્ન નામથી ઓળખવમાં આવે છે.
ગ્રામપંચાયત, વિલેજ પંચાયત, ગામ પંચાયત અને ગાંવ પંચાયત એમ ચાર નામથી ઓળખવમાં આવે છે. આ નામનો ઉપયોગ ક્યાં રાજ્યમાં ઉપયોગ થાય છે તે નીચે પ્રમાણે છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇