ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે ડગર ડગર પર નજર નજર માં બધે તમારો ચિતાર આવે લટક મટકતી લટો તમારી, ને ગાલ પર જે ભંવર ભર્યા છે કદી એ ખેંચે કદી ડુબાડે,…
Read moreવાતમાં વિશ્વાસ જેવું હોય છે પ્રેમમાં અહ્સાસ જેવું હોય છે બે નજર મળશે કદી ને તે પછી પ્રેમમાં પ્રયાસ જેવું હોય છે પ્રેમમાં મળશે તું બીજાને, અને તારી પણ તલાશ જે…
Read moreલહરના લહરના પ્રવાહો અલગ છે, પિગળતો પળેપળ કિનારો અલગ છે સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્યે મનુષ્યે લલાટો અલગ છે ગુલોગુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડે…
Read moreન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે ડગર ડગર પર નજર નજર માં બધે તમારો ચિતાર આવે લટક મટકતી લટો તમારી, ને ગાલ પર જે ભંવર ભર્યા છે કદી એ ખેંચે કદી ડુબાડે, …
Read moreમા-બાપ રોજ ઠેસ ખાય છે ઉંબરે દિકરા પુજવા જાય દેવ ને ડુંગરે નથી ખપનુ કથા પારાયણ શ્રવણ એ થોડુ નાસમજણનુ પાપ સંઘરે માથુ ચડે તેને સમજે છે વળગણ ને શ્રીફળ વધેરે હનુમાન…
Read moreપરણવા જનારને કઠણાઈ કોટિ આવશે ! શી ખબર અર્ધાંગિની ને નામે, આંધી મોટી આવશે ! શી ખબર કળી સમાન કન્યા ગોતી ને બંદો ફેરા ફરેલો ચાર મોંઘી સાડીમા લપેટેલ લખોટી આવશે ! શ…
Read moreજરા જૂદી બની ગઇ છે કથા તારી, કથા મારી, ગમી છે એટલે મુજને વ્યથા તારી, વ્યથા મારી. વચન છે આપવા માટે વચન ને આપતા રહેશું, કદી વચનો નહી પાળે મજા તારી, મજા મારી. …
Read moreઓસમાં જેમ આભનું બિમ્બ પડે અફર પડે જ્યારે ઉઘાડે આંખ તું મારી ઉપર નજર પડે. તું જે દિશા તરફ વળે સામે મળું હું દિશદિશે રાહ તું લે જે એ બધી રાહ માં મારું ઘર પડે. તા…
Read moreઓસમાં જેમ આભનું બિમ્બ પડે અફર પડે જ્યારે ઉઘાડે આંખ તું મારી ઉપર નજર પડે. તું જે દિશા તરફ વળે સામે મળું હું દિશદિશે રાહ તું લે જે એ બધી રાહ માં મારું ઘર પડે.…
Read moreઆ રૂપ અને રંગના વહાલ મેલ, મન! જોયું ઘણું જોયા તણા ખયાલ મેલ,મન! જો રંગની જ હોય મઝા તો બીજા નથી? હોળી ગઈ વીતી હવે ગુલાલ મેલ,ન! સાગર સમા થવું છે કિન્તુ ખાર લાધશ…
Read moreકાબૂ રહ્યો છે ક્યાં હવે દિલના સુકાન પર આવી ચડે છે નામ એ મારી જબાન પર સ્મિત આપી, ફોસલાવીને, ગેબી વિમાન પર લઈ જાય છે એ આંખોને સ્વપ્નિલ ઉડાન પર મહેમાન થઈને …
Read moreઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે, પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે, ઘણા વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું, અહીં જેને મળુ છું, સાવ ઠંડોગ…
Read moreતોય કંઇ સમજાય જો હોય ઝાંઝવા જેવું છળવુ તારુ ન દેખાતી આ હવા જેવું હવે તો આસમાનોની જ વાતોમાં રમે છે મન લાગે કશુંયે ના ધરા પર પામવા જેવું સમશાન શુ લાગ્યા કર…
Read moreપ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે પછી ચાંદ બહુ હોશિયારી કરે છે જરી અમથી છે વાત મારી તમારી છતાં સૌ વધારી વધારી કરે છે હવે મારા મિત્રો, રહ્યાં ક્યાં છે મારા? મળ…
Read moreમયભરી મદમસ્ત આંખો છે, શરાબી ભૂલ કર એના હોઠોને અડીને એક ગુલાબી ભૂલ કર સરહદો પાંપણની તોડી, એ વસી ગઈ સ્વપ્નમાં જો, પહેલ એણે કરી, તું બસ જવાબી ભૂલ કર ભૂલ બુજદિલ આગ…
Read moreદર્દ જીરવી ગયો, ગમ ખાઈ ગયો એક પ્રસંગ એ રીતે સચવાઈ ગયો સાચુ બોલ્યો તો વગોવાઈ ગયો જૂઠ કહેવા જતાં પકડાઈ ગયો સાવ ખૂણામાં મને નાખી દઈ પૂછે છે “કેમ તું નંખાઈ ગય…
Read moreએમ થોડો લગાવ રાખે છે સ્વપ્નમાં આવજાવ રાખે છે ક્યાં એ આપે છે છૂટ્ટો દોર કદી હલકો હલકો તણાવ રાખે છે ફૂલ શી જાત રક્ષવા માટે કાંટા જેવો સ્વભાવ રાખે છે એ તો …
Read moreનજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી હુ…
Read moreજે અહીં ચાલે છે એ સમજુ છું ગાફેલ નથી બસ એ બદલી શકું હું એટલો કાબેલ નથી મારા પર મારા કતલનો કર્યો આરોપ તમે કેમ સાબિત કરું કે એમાં હું સામેલ નથી છીંડે ચડવામ…
Read moreદુખના ગાભામાંથી શોધ્યુ સુખનુ ચીંદરડૂ હતૂ નાનકુ લીરુ પણ મહેક્તુ હતુ ચીંદરડુ ક્યારેક હતુ એ જાહોજહાલીમાં ઉછરેલુ હતા સારાવાના ત્યારે પુજાતુ’તુ ચીંદરડુ સુખદુખથી…
Read more
Social Plugin