બહાર ખખડે પાનખર ને ભીતર ખાલીપો રે સુખદુખનો દીધા કરે જિંદગી જાણે થપ્પો..રે મનમા મુંજવે માયલો બહાર ખેલે અંજપો રે ભીડાય છે સંજોગોને ગ્રહી રહે આ સંતાપો રે ભુલો ભરે…
Read moreકલમને લાગ્યો કાટ બાલમા લાગણી વાળે દાટ બાલમા ઊભી રહીને ભિજાવું રસ્તે ભાવો જુવે ત્યાં વાટ બાલમા મનડુ મુંજાય કરતું ધખારા કોણ સમજે સીધું સાટ બાલમા દઈને બેઠા…
Read moreઆમ શાને આપણું અડબંગ ખાતું હોય છે ? એક જીવન કેટલા સ્તર પર જીવાતું હોય છે ! આંખ છે તો પાંખ છે એ સત્ય સ્વીકારું છતાં, દૃષ્ટિ વાટે કેટલું અંદર ઘવાતું હોય છે !…
Read moreમન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ, કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ. પ્રેમના પ્ર…કરણ વિશે કંઈ બોલવાનું છોડીએ, ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ. હો…
Read moreએટલામાં તો ક્યાં છે દુષ્કર લાખ ટુકડા કાચના ? એક સપનું : એક પથ્થર : લાખ ટુકડા કાચના. સ્હેજ ભીનું શ્યામ અંબર, લાખ ટુકડા કાચના ઘાસમાં વેરાય આખર લાખ ટુકડા …
Read moreમુફલિસની વાત છે કે સિકંદરની વાત છે, અંતે બહારના જ ક્લેવરની વાત છે. દાવા-દલીલ-માફી-ખુલાસાનું કામ શું ? પ્રેમી છીએ અમે ને પરસ્પરની વાત છે. મેં પણ કરી અત…
Read moreબોલ નહિ તું આટલો ગદગદ થઇ આ તને શોભે નહીં,કાસદ થઇ. ભિન્નતા વધતી ગઇ એવી રીતે, દૂધ-સાકર વચ્ચો વચ સરહદ થઇ. પૃથ્વી પરના રંગ કાચા નીકળ્યા આખરે લીલાશ પણ રૂખશ…
Read moreટીપાંની જલધિ કને શું વિસાત હોઇ શકે ? પણ અસવાર થવા લાયકાત હોઇ શકે. બધાં રહસ્ય નથી ખોલી શકતું અજવાળું પ્રકાશમાં જુદા જુદા પરદાઓ સાત હોઇ શકે. ન શસ્ત્રહીન સ…
Read moreતો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે, લે મૂક હથેળી પર મખમલ, બહુ એકલવાયું લાગે છે. શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ, શું થાશે એ કહેવ…
Read moreસોનેરી એક સાંજની આ વાત લાવી છું. તારા મઢેલી રાત સમી આશ લાવી છું. સૂરો નથી, કે સાજ ને સરગમ નથી છતાં, ઝુલે હવા લળી લળી એ રાગ લાવી છું. હો પાનખર બધે, ને છ…
Read moreછે પ્રેમનો સવાલ, જરા તો નજીક આવ ! ઊભી ન કર દીવાલ, જરા તો નજીક આવ ! મોટેથી કહી શકાય, નથી એવી વાત એ; સુણવા હો દિલના હાલ, જરા તો નજીક આવ ! અંતર હંમેશા પ્રેમમા…
Read moreછેલ્લે તો આપણે બે જ હોઈશું… ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ, એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું. જે કહેવું હોય એ કહી લે, જે કરવ…
Read moreકોણ અજવાળું અડે આ પડછાયો પડે ? છું સ્વયમ્ પ્રાકટ્યમાં તો કોણ આ મારા વડે ? દૃષ્ટિ થાકી, લોથ થઈ આવી ભલે ચરણે પડે; ક્યાં કદી આનંત્ય-પથનો વેગળે છેડો જડે ? કોણ …
Read moreમંઝીલ રહી ન પાસ બધું મળેલું માની લઉં. થયું, લાવ આજ જીવને એનું ઘર બતાવી દઉં. બધી માયા સંબંધોની, સમર્પી તમને આપી દઉં, થયું, લાવ આજ જીવને એનું ઘર બતાવી દઉં, સ…
Read moreભુલને એનો ભરમ ના સમજાય રે કદી; ભુલને એનો મરમ ના સમજાય રે કદી. ભુલને એનાં મુલની કશી કીંમત ભલા ? પસ્તાવાનો ધરમ ના સમજાય રે કદી. ભુલ ને ભુલ ને ભુલ તો આ જ…
Read moreહરીનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને. સુત વિત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને; સિંધુ મધ્યે મોત…
Read moreએક વખત મેં દર્પણ જોડે ઝઘડો કર્યો. દર્પણ, દર્પણ તેં દાટ વાળ્યો છે. અમારા ચહેરા પી પીને તું રહ્યું દેખાવડું અને અમે થયા ધીરે ધીરે ઝાંખા. એ ચૂપ રહ્યું. તું…
Read moreહે પ્રેમનું ભાથુ ભરી લેજો રે મારા ભેરુ વાટ લાંબી ને દૂર છે મંજિલ મારા ભેરુ…હે પ્રેમનું મારગમાં મેં તો ઉગતો સુરજ હા રે દીઠ્યો એમા મારા નિરંજન નો ચહ…
Read moreઝબકતી આંખો નો પલકાર છે તું, ચળકતી સવારની ઝાકળ છે તું, મારા દિલ ની ધડકન છે તું, મારા સ્વપ્નો નો રાજા છે તું, હકીકત માં તો ના મળ્યો સહારો તારો, …
Read moreપ્રેમમાં બોળીને રાખે છે મને રંગમાં રોળીને રાખે છે મને રોગ કોઈ ક્યાંથી ફરકે અંગમાં ઔષધો ચોળીને રાખે છે મને શક્ય ક્યાં છે ક્યાંય ખોવાઈ જવું રાતભર ખોળીને ર…
Read more
Social Plugin