Current Affairs: 2 June 2019
2014 ભારતના 29મા રાજ્ય તેલંગાણાનો સ્થાપના દિવસ
તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ (TRS=તેલંગણા રાષ્ટ્ર સમિતિ)
રાજધાની હૈદરાબાદ
રાજ્યપાલ=ઇ. એસ. એલ. નરસિંહાન
10મો રાષ્ટ્રીય વિજ્ઞાન ફિલ્મ મોહત્સવનું આયોજન અગરતલામાં કરવામાં આવશે.
સંયુક્ત રાષ્ટ્રએ ઉપ-કાર્યકારી નિર્દેશક તરીકે અનિતા ભાટીયાને નિમણૂક કર્યા.
નવી સરકાર દ્વારા સૌપ્રથમવાર જળશક્તિ મંત્રાલય બનાવવામાં આવ્યું છે.જેમના કેબિનેટ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત છે.
તાજેતરમાં "અરોમા મિશન" મેઘાલય બહાર પાડ્યું.જેનો મુખ્ય ઉદ્દેશ કિસાનોની આવક વધારવી.ઔષધી અને સુગંધિત પુષ્પોની જાળવણી અને વિકાસ ઉપર વધુ ભાર મૂક્યો છે
RBIનું નાણાકીય સાક્ષરતા સપ્તાહ 03-જુન
ની શરૂઆત કરશે.
કસ્તુરીરંગન સમિતિએ નવી શિક્ષા નીતિ માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખ્રિયાયલ સમક્ષ રજૂ કરી.
0 Comments
Any suggestions, Please comment Below 👇