જોસેફ મેકવાન

જોસેફ મેકવાન
જન્મ :- ૯ ઓક્ટોબર ૧૯૩૬

મત્યુ :- ૨૮ માર્ચ ૨૦૧૦
વ્યવસાય :- લેખક

તેમનો જન્મ ગુજરાતના સમૄધ્ધ ચરોતર પ્રદેશના ઓડ (હાલ જિલ્લોઃ આણંદ) પાસે આવેલ ત્રાણોલ ગામના ખ્રિસ્તી ધર્મ પાળતા એક સામાન્ય વણકર કુટુંબમાં થયેલો.

ગજરાતી ભાષાના અને એમાં પણ દલિત સાહિત્યના સર્વશ્રેષ્ઠ સાહિત્યકાર માનવામાં આવે છે.

૧૯૬૭માં પ્રથમ વર્ગમાં બી. એ.; ૧૯૬૯માં દ્વિતિય વર્ગમાં એમ. એ. અને ૧૯૭૧માં પ્રથમ વર્ગમાં બી. એડ. થયા.

તેમની લખેલ રેખાચિત્રો"વ્યથાના વિતક" (૧૯૮૫) અને નવલકથા"આંગળીયાત" (૧૯૮૮) ને ગુજરાત સાહિત્ય અકાદમીનુ પ્રથમ પારીતોષીક પ્રાપ્ત થયેલ.

━━❰・પુરસ્કાર ・❱━━

સાહિત્ય અકાદમી પુરસ્કાર,

ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક

Post a Comment

0 Comments